Electric Traction and Control (3350907) MCQs

MCQs of Electric Locomotives and Auxiliary Equipment

Showing 11 to 20 out of 26 Questions
11.

Distance between two sub-station for Single Phase AC locomotive

સિંગલ ફેઝ એસી એન્જિન માટેના બે સબ-સ્ટેશન વચ્ચેનું અંતર

(a)

50 to 80 km

(b)

3 to 5 km

(c)

15 km

(d)

30 km

Answer:

Option (a)

12.

Operating frequency for single phase AC locomotive

સિંગલ ફેઝ એસી લોકોમોટિવ માટે ઓપરેટિંગ ફ્રિકવન્સી કેટલી છે?

(a)

25Hz

(b)

16.6 Hz

(c)

25k Hz

(d)

50 Hz

Answer:

Option (d)

13.

Current collection system use for Composite locomotive

સંયુક્ત લોકોમોટિવ માટે કઈ પ્રવાહ સંગ્રહ પ્રણાલીનો ઉપયોગ થાય છે? 

(a)

Cable

કેબલ

(b)

Pole 

પોલ

(c)

Bow

બો

(d)

Panto-graph

પેન્ટો-ગ્રાફ

Answer:

Option (d)

14.

Which current collector use for small distance?

કયા પ્રવાહ કલેક્ટર નાના અંતર માટે ઉપયોગ થાય છે? 

(a)

Cable

કેબલ

(b)

Pole 

પોલ

(c)

Bow

બો

(d)

Panto-graph

પેન્ટો-ગ્રાફ

Answer:

Option (a)

15.

How much current can be collected using Bow Collector?

બો કલેક્ટરની મદદથી કેટલો પ્રવાહ એકત્રિત કરી શકાય છે?

(a)

100 A

(b)

600 A

(c)

2000 A

(d)

3000 A

Answer:

Option (b)

16.

Which current collector use for higher speed?

કયા પ્રવાહ કલેક્ટર ઉચ્ચ ઝડપ માટે ઉપયોગ થાય છે? 

(a)

Cable

કેબલ

(b)

Pole 

પોલ

(c)

Bow

બો

(d)

Panto-graph

પેન્ટો-ગ્રાફ

Answer:

Option (d)

17.

Height of contact wire for broad gauge

બ્રોડગેજ માટે સંપર્ક વાયરની ઊચાઈ

(a)

4.44 m

(b)

5.55 m

(c)

6.66 m

(d)

3.33 m

Answer:

Option (b)

18.

Which generator provides constant voltage for varying speed?

કયું જનરેટર વિવિધ ગતિ માટે અચળ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે?

(a)

DC Generator

ડીસી જનરેટર

(b)

Alternator

અલ્ટરનેટર

(c)

Rosenberg generator

રોઝનબર્ગ જનરેટર

(d)

Synchronous generator

સિંન્ક્રોનસ જનરેટર

Answer:

Option (c)

19.

Device which convert single phase supply into three phase known as

કયું ડિવાઇસ સિંગલ ફેઝ સપ્લાયને થ્રી ફેજમાં રૂપાંતરિત કરે છે?

(a)

Arno Converter

આર્નો કન્વર્ટર

(b)

Mercury Arc rectifier

મરકયુરી આર્ક રેક્ટીફયાર

(c)

Rotary Converter

રોટરી કન્વર્ટર

(d)

Flywheel Booster

ફ્લાયવિલ બુસ્ટર

Answer:

Option (a)

20.

Double Catenary system use for

ડબલ કેટેનરી સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે?

(a)

Low Traffic density

ઓછી ટ્રાફિક ઘનતા

(b)

High Traffic density

ઉચ્ચ ટ્રાફિક ઘનતા

(c)

Medium Trafic density

મધ્યમ ટ્રાફિકની ઘનતા

(d)

None of this

આપેલ એક પણ નહિ

Answer:

Option (b)

Showing 11 to 20 out of 26 Questions