Switchgear & Protection (3360901) MCQs

MCQs of Circuit Interrupting Devices

Showing 11 to 20 out of 21 Questions
11.
In which case HRC fuse provide best protection?
HRC ફ્યુઝ ક્યાં કેસ માં શ્રેષ્ઠ રક્ષણ આપે છે?
(a) Overload
ઓવર લોડ
(b) Open circuit
ઓપન સર્કીટ
(c) Short circuit
શોર્ટ સર્કીટ
(d) None of above
ઉપરના કોઈ પણ નહિ
Answer:

Option (c)

12.
Fuse protection is used to current rating up to
ફ્યુઝ પ્રોટેક્સન ક્યાં સુધી વપરાય છે?
(a) 10A
(b) 20A
(c) 50A
(d) 100A
Answer:

Option (d)

13.
Arc voltage is directly proportional to
આર્ક વોલ્ટેજ શાના સમપ્રમાણ માં છે?
(a) Arc length
આર્ક લેન્થ
(b) Current
કરંટ
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપરના કોઈ પણ નહિ
Answer:

Option (a)

14.
Minimum arcing voltage will be least in case of
મીનીમમ આર્કીંગ વોલ્ટેજ શામાં ઓછા થાય છે?
(a) Silver
સિલ્વર
(b) Graphite
ગ્રેફાઈટ
(c) Carbon
કાર્બન
(d) Tungsten
ટંગસ્ટન
Answer:

Option (a)

15.
Which of the following is not a part of circuit breaker?
આમાંથી શું સર્કીટ બ્રેકર નો પ્રકાર નથી?
(a) Operating mechanism
ઓપરેટીંગ મીકેનીઝમ
(b) Conservator
કન્ઝર્વેટર
(c) Fixed contact
ફિક્ષ કોન્ટેક્ટ
(d) Moving contact
મુવિંગ કોન્ટેક્ટ
Answer:

Option (b)

16.
Breaking capacity of circuit breaker is expressed in terms of
સર્કીટ બ્રેકર ની બ્રેકીંગ કેપેસીટી શાના વડે દર્શાવાય છે?
(a) KV
(b) KA
(c) MVA
(d) MW
Answer:

Option (c)

17.
Total time of high speed circuit breaker is nearly
હાઈ સ્પીડ સર્કીટ બ્રેકર નો ટોટલ ટાઈમ કેટલો હોય છે?
(a) Five cycle
પાંચ સાયકલ
(b) One Cycle
એક સાયકલ
(c) Half cycle
અડધી સાયકલ
(d) Two cycle
બે સાયકલ
Answer:

Option (c)

18.
Which medium used to extinction of arc in air circuit breaker
એર સર્કીટ બ્રેકર માં આર્ક ઓલવવા માટે શું વપરાય છે?
(a) Air
હવા
(b) SF6
(c) Oil
ઓઈલ
(d) None of above
ઉપરના કોઈ પણ નહિ
Answer:

Option (a)

19.
The arcing contacts of circuit breaker are made of
સર્કીટ બ્રેકર ના આર્કીંગ કોન્ટેક્ટ શાના બનેલા હોય છે?
(a) Stainless steel
સ્ટેઈનલેસ સ્ટીલ
(b) Carbon
કાર્બન
(c) Porcelain
પોર્સેલીન
(d) Copper tungsten alloy
કોપર ટંગસ્ટન અલોય
Answer:

Option (d)

20.
Which circuit breaker is generally used in railway traction?
રેલ્વે ટ્રેક્શન માં કયું સર્કીટ બ્રેકર વપરાય છે?
(a) SF6
(b) Air break
એર બ્રેક
(c) Vacuum
વેક્યુમ
(d) Minimum oil
મીનીમમ ઓઈલ
Answer:

Option (b)

Showing 11 to 20 out of 21 Questions