Switchgear & Protection (3360901) MCQs

MCQs of Over Voltage Protection

Showing 1 to 10 out of 14 Questions
1.
What is the meaning of voltage surge?
વોલ્ટેજ સર્જ નો અર્થ શું થાય છે?
(a) Instant increase in voltage
વોલ્ટેજ માં અચાનક વધારો
(b) Instant decrease in voltage
વોલ્ટેજ માં અચાનક ઘટાડો
(c) Both A and B
A અને B બને
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (a)

2.
Mostly the timing of voltage surge represent in
વોલ્ટેજ સર્જ નો ટાઇમ શામાં દર્શાવામાં આવે છે?
(a) Second
સેકંડ
(b) Micro second
માઈક્રો સેકંડ
(c) Mili second
મિલી સેકંડ
(d) Minute
મિનીટ
Answer:

Option (b)

3.
Voltage surge occurs due to
વોલ્ટેજ સર્જ શાના લીધે થાય છે?
(a) Lightning
લાઈટનીંગ
(b) Switching surge
સ્વીચીંગ સર્જ
(c) Arcing ground
આર્કીંગ ગ્રાઉન્ડ
(d) All of above
ઉપર ના બધા
Answer:

Option (d)

4.
Which is an external cause of voltage surge
વોલ્ટેજ સર્જ થવાનું બ્રાહ્ય કારણ શું છે?
(a) Lightning
લાઈટનીંગ
(b) Switching surge
સ્વીચીંગ સર્જ
(c) Arcing ground
આર્કીંગ ગ્રાઉન્ડ
(d) Resonance
રેઝોનન્સ
Answer:

Option (a)

5.
Time required for voltage to reach peak value from zero is called
વોલ્ટેજ ના ઝીરો થી પીક વેલ્યુ સુધી પહોચવાના સમયને શું કહેવાય છે?
(a) Rise time
રાઈઝ ટાઇમ
(b) Trail time
ટ્રેલ ટાઇમ
(c) Half time
હાલ્ફ ટાઇમ
(d) Total time
ટોટલ ટાઇમ
Answer:

Option (a)

6.
If voltage surge represented by 5/50 µs then at 5 µs value of voltage will be
જો વોલ્ટેજ સર્જ ને 5/50 µs થી દર્શાવામાં આવે તો 5µsમાં વોલ્ટેજ ની કીમત કેટલી હોય છે?
(a) Zero
ઝીરો
(b) Peak
પીક
(c) Half of the Peak
પીક ની અડધી
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (b)

7.
If voltage surge represented by 5/50 µs then at 50 µs value of voltage will be
જો વોલ્ટેજ સર્જ ને 5/50 µs થી દર્શાવામાં આવે તો 50µsમાં વોલ્ટેજ ની કીમત કેટલી હોય છે?
(a) Zero
પીક
(b) Peak
ઝીરો
(c) Half of the Peak
પીક ની અડધી
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (c)

8.
Natural impedance of line is represented by
લાઈન નો નેચરલ ઈમ્પીડંસ શાના વડે દર્શાવાય છે?
(a) Z=(L/C)^1/2
(b) Z=(L/R)^1/2
(c) Z=(R/C)^1/2
(d) Z=(R/L)^1/2
Answer:

Option (a)

9.
Protection against travelling waves provided by
ટ્રાવેલિંગ વેવ ની સામે રક્ષણ શાના વડે આપવામાં આવે છે?
(a) Earthing screen
અર્થિંગ સ્ક્રીન
(b) Ground wire
ગ્રાઉન્ડ વાયર
(c) Surge diverter
સર્જ ડાયવર્ટર
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (c)

10.
Which is not a type of lightning arrester?
નીચેના માંથી શું લાઈટનીંગ અરેસ્ટર નો પ્રકાર નથી?
(a) Rod gap
રોડ ગેપ
(b) Horn gap
હોર્ન ગેપ
(c) Multi gap
મલ્ટી ગેપ
(d) Air gap
એર ગેપ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 14 Questions