Switchgear & Protection (3360901) MCQs

MCQs of Over Voltage Protection

Showing 11 to 14 out of 14 Questions
11.
Multi gap arrester used up to
મલ્ટી ગેપ અરેસ્ટર કેટલા વોલ્ટેજ સુધી વપરાય છે?
(a) 11 KV
(b) 22 KV
(c) 33 KV
(d) 66 KV
Answer:

Option (c)

12.
Effect on wavefront steepness by surge absorber is
સર્જ એબ્ઝોર્બર દ્વારા વેવફ્રન્ટ સ્ટ્રીપનેસ પર શું અસર થાય છે?
(a) Decrement
ઘટાડો
(b) Increment
વધારો
(c) Zero
ઝીરો
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (a)

13.
Which equipment has minimum spark over voltage during insulation coordination?
ઇન્સુલેસન કોરડીનેસન વખતે શાનો સ્પાર્ક ઓવર વોલ્ટેજ ઓછો રખાય છે?
(a) Lightning arrester
લાઈટનીંગ અરેસ્ટર
(b) Transformer
ટ્રાન્સફોર્મર
(c) Circuit breaker
સર્કીટ બ્રેકર
(d) Bus insulator
બસ ઇન્સ્યુલેટર
Answer:

Option (a)

14.
Which is not a type of lightning stroke?
નીચેના માંથી કયો લાઈટનીંગ સ્ટ્રોક નો પ્રકાર નથી?
(a) A
(b) B
(c) C
(d) None of above
ઉપર માં થી કોઈ નહિ
Answer:

Option (c)

Showing 11 to 14 out of 14 Questions