Maintenance Of Transformer And Circuit Breaker (3360907) MCQs

MCQs of Commissioning and Recharging of Transformers

Showing 1 to 10 out of 20 Questions
1.
Which test is a special type of test performed on the transformers?
ટ્રાન્સફોર્મર્સ પર કયો સ્પેસીઅલ ટેસ્ટ નો ટેસ્ટ કરવામાં આવે છે?
(a) Switching impulse test
સ્વીચીંગ ઈમ્પલ્સ
(b) Temperature rise test
ટેમ્પરેચર રાઈઝ
(c) Ratio and polarity test
રેશીઓ અને પોલારીટી
(d) Noise level test
નોઈઝ લેવલ ટેસ્ટ
Answer:

Option (a)

2.
Tape changer test consider under which test?
ટેપ ચેન્જર ટેસ્ટ કયા ટેસ્ટ હેઠળ ધ્યાનમાં લેવામાં છે?
(a) Type test
ટાઇપ ટેસ્ટ
(b) Special test
સ્પેસીઅલ ટેસ્ટ
(c) Routine test
રૂંટીન ટેસ્ટ
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (c)

3.
What is insulation resistance between HV and LV winding?
એચવી અને એલવી ​​વાઇન્ડિંગ વચ્ચે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ શું છે?
(a) 100MΩ
(b) 200MΩ
(c) 50MΩ
500MΩ
(d) 1MΩ
Answer:

Option (b)

4.
Which method is used for the measurement of insulation resistance?
ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સના માપન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
(a) Kelvin's bridge
કેલ્વીન બ્રિજ
(b) Wheatstone bridge
વ્હિસ્ટન બ્રિજ
(c) Megger
મેગર
(d) Both B and C
બંને B અને C
Answer:

Option (c)

5.
Which cooling system is employed for large transformers?
મોટા ટ્રાન્સફોર્મર્સ માટે કઇ કુલીંગ પ્રણાલી કાર્યરત છે?
(a) Oil natural oil forced
નેચરલ ઓઈલ ફોર્સ ઓઈલ
(b) Oil natural air forced
નેચરલ ઓઈલ ફોર્સ એર
(c) Oil forced air forced
ફોર્સ ઓઈલ એર ફોર્સ
(d) Both B and C
બંને B અને C
Answer:

Option (d)

6.
Which angle of degree buchholz relay place in transformer?
ટ્રાન્સફોર્મરમાં બુચોલઝ રિલે કેટલા ડિગ્રીએ હોય છે?
(a) 3 to 4
(b) 5 to 7
(c) 4 to 6
(d) 7 to 8
Answer:

Option (b)

7.
Type test is performed on transformer to check design perimeters of transformer.
ટ્રાન્સફોર્મરના ડિઝાઇન પેરામીટર તપાસવા માટે ટ્રાન્સફોર્મર પર ટાઇપ ટેસ્ટ કરવામાં આવે છે
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

8.
Tape changer test is cover under which test?
ટેપ ચેન્જર ટેસ્ટ કઈ ટેસ્ટ હેઠળ આવરી લેવામાં આવે છે?
(a) Routine test
રૂંટીન ટેસ્ટ
(b) Type test
ટાઇપ ટેસ્ટ
(c) Special test
સ્પેસીઅલ ટેસ્ટ
(d) All of above
બધા જ
Answer:

Option (a)

9.
Temperature rise test is cover under which test?
ટેમ્પરેચર રાઈઝ ટેસ્ટ કઈ ટેસ્ટ હેઠળ આવરી લેવામાં આવે છે?
(a) Routine test
રૂંટીન ટેસ્ટ
(b) Type test
ટાઇપ ટેસ્ટ
(c) Special test
સ્પેસીઅલ ટેસ્ટ
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (b)

10.
Winding resistance correction factor up to _______.
વાઈન્ડિંગ રેઝિસ્ટન્સ કરેક્શન ફેક્ટર ______ સુધી હોય.
(a) 2%
(b) 3%
(c) 4%
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 20 Questions