Maintenance Of Transformer And Circuit Breaker (3360907) MCQs

MCQs of Commissioning and Recharging of Transformers

Showing 11 to 10 out of 20 Questions
11.
Voltmeter Ammeter method is use for measurement of ?
વોલ્ટમીટર એમીટર પદ્ધતિનો ઉપયોગ શાના માપન માટે થાય છે?
(a) Winding resistance
વાઈન્ડિંગ રેઝિસ્ટન્સ
(b) Insulation resistance
ઇન્સુલેશન રેઝિસ્ટન્સ
(c) Both
બંને
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (a)

12.
Limiting value of ratio error is ?
રેશીઓ એરરનું મર્યાદિત મૂલ્ય શું છે?
(a) 0.2%
(b) 0.4%
(c) 0.5%
(d) 0.6%
Answer:

Option (c)

13.
Method used to measure resistance of winding is__________.
વિન્ડિંગના રેઝિસ્ટન્સને માપવા માટે વપરાયેલી પદ્ધતિ છે ______.
(a) Voltage ratio test
વોલ્ટેજ રેશીઓ ટેસ્ટ
(b) Ammeter voltmeter method
એમીટર વોલ્ટમીટરમેથડ
(c) Insulation resistance test
ઇન્સુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ
(d) Test on tap changer
ટેપ ચેન્જર ટેસ્ટ
Answer:

Option (b)

14.
Off circuit tap switch is not handle during the transformer is energies.
ટ્રાન્સફોર્મર એનેર્જાઇસ કંડીશનમાં હોય ત્યારે ઓફ સર્કીટ ટેપ સ્વીચ ને હેન્ડલ ન કરવી જોઈ.
(a) true
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

15.
Probable reason for blow out fuse when distribution transformer is energized first time should be___________.
ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરમાં પ્રથમ વખત એનાર્જાઈસ કરતી વખતે ફ્યુઝ બ્લો ઓઉટનું સંભવિત કારણ ___________ હોવું જોઈએ.
(a) High inrush current
હાઈ ઇનરશ કરંટ
(b) High voltage
હાઈ વોલ્ટેજ
(c) High temperature
હાઈ ટેમ્પરેચર
(d) High voltage to current ratio
હાઈ વોલ્ટેજ અને કરંટ રેશીઓ
Answer:

Option (a)

16.
General rule of value of insulation resistance per KV operating voltage in transformer is__________.
ટ્રાન્સફોર્મરમાં ઓપરેટીંગ વોલ્ટેજ KV રેટિંગ દીઠ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિમતનો સામાન્ય નિયમ ______ છે.
(a) 3 MΩ/KV operating voltage at 50°C
3 MΩ/KV ઓપરેટીંગ વોલ્ટેજ at 50°C
(b) 2 MΩ/KV operating voltage at 60°C
2 MΩ/KV ઓપરેટીંગ વોલ્ટેજ at 60°C
(c) 5 MΩ/KV operating voltage at 50°C
5 MΩ/KV ઓપરેટીંગ વોલ્ટેજ at 50°C
(d) 5 MΩ/KV operating voltage at 60°C
5 MΩ/KV ઓપરેટીંગ વોલ્ટેજ at 60°C
Answer:

Option (b)

17.
What should be possible reason if the buchholz relay is operated during energizing of transformer first time?
ટ્રાન્સફોર્મરને પેહલી વાર એનાર્જાઈસ કરતી વખતે બુકોઝ રીલે ઓપરેટ થવાનું કારણ?
(a) Vibration of tank
ટેંક નું વાઈબ્રેશન
(b) Air bubbles in transformer cover
ટ્રાન્સફોર્મરનાં કવર માં એર બબ્લ
(c) Both
બંને
(d) None of above
એક પણ નહિ
Answer:

Option (b)

18.
The transformer cannot be kept full of gas for long time.
ટ્રાન્સફોર્મર ને લાંબા સમય સુધી ગેસ ભરી રાખી શકાય નહિ
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

19.
The ladder should be unlocked when the transformer is on.
ટ્રાન્સફોર્મર જયારે ઓન સ્થિતિ માં હોય ત્યારે લેડર અનલોક હોવી જોઈએ.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

20.
The secondary circuit of ct should be closed before the transformer energies.
CT ની સેકન્ડરી સર્કીટ ટ્રાન્સફોર્મરને એનર્જાઇસ પેહલા ક્લોઝ હોવી જોઈએ.
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

Showing 11 to 10 out of 20 Questions