Electrification Of Building Complexes (3360908) MCQs

MCQs of Distribution System for Multistoried Buildings

Showing 1 to 10 out of 16 Questions
1.
Which distribution system is more economical in multi-storied buildings?
બહુમાળી ઇમારતોમાં કઈ વિતરણ વ્યવસ્થા ઓછી ખર્ચાળ છે?
(a) 3 Phase 4 wire
3 ફેજ 4 વાયર
(b) 1 Phase 2 wire
1 ફેજ 2 વાયર
(c) 3 Phase 3 wire
3 ફેજ 3 વાયર
(d) 3 Phase 5 wire
3 ફેજ 5 વાયર
Answer:

Option (a)

2.
Estimation of service line contains cost of
સર્વિસ લાઇનના અંદાજમાં કોની કિંમતનો સમાવેશ થાય છે?
(a) Main board
મેઈન બોર્ડ
(b) Energy meter
એનર્જી મીટર
(c) Both
બન્ને
(d) Only A
માત્ર A
Answer:

Option (c)

3.
Humidity repellent compound used in which distribution system?
કયા વિતરણ પ્રણાલીમાં ભેજ વિરોધી કમ્પાઉન્ડ વપરાય છે?
(a) Overhead
ઓવરહેડ
(b) Underground
અન્ડરગ્રાઉન્ડ
(c) Outdoor
આઉટડોર
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (b)

4.
Which type of substation is proffered for large multi-storied building or complexes?
મોટા મલ્ટીસ્ટેરી બિલ્ડિંગ અથવા સંકુલ માટે કયા પ્રકારનું સબસ્ટેશન અનુકુળ છે?
(a) Indoor
ઇનડોર
(b) Outdoor
આઉટડોર
(c) Pole-mounted
પોલમાંઉન્ટેડ
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

5.
Which type of transformer is used for distribution purpose?
વિતરણ હેતુ માટે કયા પ્રકારનાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે?
(a) Delta/delta
ડેલ્ટા / ડેલ્ટા
(b) Star/star
સ્ટાર / સ્ટાર
(c) Star/delta
સ્ટાર / ડેલ્ટા
(d) Delta/star
ડેલ્ટા / સ્ટાર
Answer:

Option (d)

6.
LT side of distribution transformer provides supply of
એલટી બાજુ ટ્રાન્સફોર્મર કેટલો સપ્લાય કરે છે?
(a) 440 V
(b) 415 V
(c) 230 V
(d) 250 V
Answer:

Option (b)

7.
In pole mounted substation,what is the ground clearance for transformer?
પોલ માઉન્ટ સબસ્ટેશનમાં, ટ્રાન્સફોર્મર માટે ગ્રાઉન્ડ ક્લીઅરન્સ શું હોય છે?
(a) 2 Metre
2 મીટર
(b) 4 Metre
4 મીટર
(c) 4.24 Metre
4.24 મીટર
(d) 2.44 Metre
2.44 મીટર
Answer:

Option (d)

8.
Lighting arrester are mounted in pole mounted substation at
પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં લાઇટિંગ એરેસ્ટર્સ કઈ જગ્યા એ માઉન્ટ થયેલ હોય છે?
(a) Top of the structure
માળખાની ટોચ પર
(b) Bottom of the structure
માળખાની નીચે
(c) Near transformer
ટ્રાન્સફોર્મર નજીક
(d) LT side
એલટી બાજુ
Answer:

Option (a)

9.
The capacity of pole mounted substation is limited up to
પોલ માઉન્ટ સબસ્ટેશનની ક્ષમતા કેટલા સુધી મર્યાદિત છે?
(a) 25 kVA
(b) 250 kVA
(c) 50 kVA
(d) 500 kVA
Answer:

Option (b)

10.
The panels are made up of
પેનલ ક્યાં મટીરીઅલની બનેલી હોય છે?
(a) Slat
સ્લેટ
(b) Steel
સ્ટીલ
(c) Bakelite
બેકેલાઇટ
(d) Any of above
આપેલ કોઈ પણ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 16 Questions