Electrification Of Building Complexes (3360908) MCQs

MCQs of Distribution System for Multistoried Buildings

Showing 11 to 16 out of 16 Questions
11.
Bus bars are made up of
બસ બાર ક્યાં મટીરીઅલના બનેલા હોય છે?
(a) Aluminium
એલ્યુમિનિયમ
(b) Copper
તાંબુ
(c) Both
બન્ને
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (c)

12.
The bus bar chamber is fed from
બસ બાર ચેમ્બરને ક્યાંથી ફેડ કરવામાં આવે છે?
(a) Main line
મુખ્ય લાઇન
(b) Sub circuit
સબ સર્કિટ
(c) Power circuit
પાવર સર્કિટ
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

13.
Single phase energy meter is provided for demand up to
સિંગલ ફેઝ એનર્જી મીટર કેટલી ડીમાંડ સુધી માટે આપવામાં આવે છે?
(a) 6 HP
(b) 2 HP
(c) 5 HP
(d) 10 HP
Answer:

Option (c)

14.
Which type of energy meter is provided for load demand more than 150 HP?
(a) LT
(b) LT MD
(c) HT
(d) 3 Phase
Answer:

Option (c)

15.
Digital energy meter operates on the principle of
ડિજિટલ એનર્જી મીટર ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે?
(a) Digital Integration
ડિજિટલ ઇન્ટીગ્રેશન
(b) Digital Addition
ડિજિટલ ઉમેરો
(c) Digital Subtraction
ડિજિટલ સબસ્ટ્રેક્શન
(d) All of above
આપેલ બધા જ
Answer:

Option (a)

16.
The advantages of Neutral earthing is
ન્યુટ્રલ અર્થીંગના ફાયદા શુ છે?
(a) It can make a closed path
તે ક્લોઝ પાથ બનાવી શકે છે
(b) Elimination of arcing ground
આર્કીંગ ગ્રાઉન્ડને નાબૂદ કરવું
(c) Both
બન્ને
(d) None of this
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

Showing 11 to 16 out of 16 Questions