Human Resource Management (3330001) MCQs

MCQs of Introduction

Showing 11 to 18 out of 18 Questions
11.

From which of the following is the operative function of HRM.

નીચેનામાંથી ક્યુ HRM નું ઓપરેટીવ કાર્ય છે.

(a)

Planning

પ્લાનીંગ

(b)

Organizing

ઓર્ગેનાઇઝીંગ

(c)

Controlling

કન્ટ્રોલીંગ

(d)

Maintenance

મેઈન્ટેનન્સ

Answer:

Option (d)

12.

From which of the following is the activity in the scope of HRM.

નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ HRM ના સ્કોપમાં આવે છે.

(a)

Manpower planning

મેનપાવર પ્લાનીંગ

(b)

Training and development

ટ્રેઈનીંગ અને ડેવલોપમેન્ટ

(c)

Motivation

મોટીવેશન

(d)

All of above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

13.

If productivity to morale is less than one then____.

જો ઉત્પાદકતા અને જુસ્સાનો ગુણોતર એક કરતા ઓછો હોય તો ____.

(a)

Direct and praportional relationship

સીધો અને પ્રમાણસર સંબંધ

(b)

Increase in productivity at increasing rate

વધતા દરે ઉત્પાદકતામાં વધારો

(c)

Increase in productivity at decreasing rate

ઘટતા દરે ઉત્પાદકતામાં વધારો

(d)

All of above

ઉપરોક્ત બધા

Answer:

Option (c)

14.

If productivity to morale is greater than one then____.

જો જુસ્સા અને ઉત્પાદકતા વચ્ચેનો ગુણોતર એક કરતા વધારે હોય તો ____.

(a)

Direct and praportional relationship

સીધો અને પ્રમાણસર સંબંધ

(b)

Increase in productivity at increasing rate

વધતા દરે ઉત્પાદકતામાં વધારો

(c)

Increase in productivity at decreasing rate

ઘટતા દરે ઉત્પાદકતામાં વધારો

(d)

All of above

ઉપરોક્ત બધા

Answer:

Option (b)

15.

Formal group is considered as ____.

વૈધિક ગ્રુપને ____ તરીકે માનવામાં આવે છે.

(a)

Friendship group

ફ્રેન્ડશીપ ગ્રુપ

(b)

Leader group

લીડર ગ્રુપ

(c)

Command group

કમાન્ડ ગ્રુપ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

16.

Informal group is considered as ____.

અવૈધિક ગ્રુપ ને ____ તરીકે માનવામાં આવે છે.

(a)

Friendship group

ફ્રેન્ડશીપ ગ્રુપ

(b)

Leader group

લીડર ગ્રુપ

(c)

Command group

કમાન્ડ ગ્રુપ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

17.

____ is considered as a father of scientific management.

____ ને વૈજ્ઞાનીક સંચાલનનો પિતા માનવામાં આવે છે.

(a)

Prof.George Terry

પ્રો.જાેર્જ ટેરી

(b)

Fedrick Taylor

ફ્રેડરિક ટેલર

(c)

Douglas Mcgregor

ડગ્લાસ મેક્ગ્રેગોર

(d)

Henry Fayol

હેનરી ફેયોલ

Answer:

Option (b)

18.

HRM in simple words stands for ____ of an organization.

સરળ શબ્દોમાં HRM નો અર્થ સંસ્થાના _____  થાય છે.

(a)

Managing the employees

કર્મચારીઓનું સંચાલન

(b)

Managing the machinaries

મશીનરીનુ સંચાલન

(c)

Managing the labours 

લેબર્સનું સંચાલન

(d)

Managing the office

ઓફિસનું સંચાલન

Answer:

Option (a)

Showing 11 to 18 out of 18 Questions