Fluid Mechanics and Hydraulic Machines (3331903) MCQs

MCQs of Flow Through Pipes

Showing 11 to 15 out of 15 Questions
11.

Where is a water hammer developed?

જલઆઘાત ક્યાં વિકસિત થાય છે?

(a)

Penstock

પેનસ્ટોક

(b)

Turbine blades

ટર્બાઇન બ્લેડ

(c)

Reservoir

જળાશય

(d)

Pipe line

પાઇપ લાઇન

Answer:

Option (a)

12.

Water hammer is developed in which power plant?

કયા પાવર પ્લાન્ટમાં જલઆઘાત વિકસિત છે?

(a)

Solar

સૌર

(b)

Nuclear

ન્યુક્લીયર

(c)

Hydro

હાઈડ્રો

(d)

Wind

પવન

Answer:

Option (c)

13.

Which among the following are commercial sources of energy?

ઉર્જાના વ્યવસાયિક સ્રોત નીચેનામાંથી કયો છે?

(a)

Solar energy

સૌર ઊર્જા

(b)

Animal wastes

પશુ કચરો

(c)

Agricultural wastes

કૃષિ કચરો

(d)

Wood

લાકડું

Answer:

Option (a)

14.

What is the function of a surge tank?

સર્જ ટેંકનું કાર્ય શું છે?

(a)

It causes water hammer

તે જલઆઘાતનું કારણ બને છે

(b)

Produces surge in the pipeline

પાઇપલાઇનમાં ઉછાળો ઉત્પન્ન કરે છે

(c)

Relieves water hammer

જલઆઘાત દૂર કરે છે

(d)

Supplies water at constant pressure

અચળ દબાણથી પાણી પૂરું પાડે છે

Answer:

Option (c)

15.

Which among the following is a friction factor?

નીચેનામાંથી કયો ઘર્ષણ અચળાંક છે?

(a)

Newtons factor

ન્યુટનનો અચળાંક

(b)

Darcy’s factor

ડારસીનો અચળાંક

(c)

Transfer temperature

સ્થાનાંતરણ તાપમાન

(d)

Heizenberg’s factor

હિઝનબર્ગનું પરિબળ

Answer:

Option (b)

Showing 11 to 15 out of 15 Questions