Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Cutting tools and tool holders

Showing 11 to 17 out of 17 Questions
11.
Tool signature consists of ______ elements.
ટૂલ સિગનેચર માં કેટલા એલિમેંટ હોય છે ?
(a) 2
(b) 4
(c) 5
(d) 7
Answer:

Option (d)

12.
In order to prevent the tool from rubbing the work _____ on tools are provided.
ટૂલ પર થતો ઘસારો અટકવા માટે દેવામાં આવે છે?
(a) Rake angles
રેક એંગલ
(b) Relief angles
રિલિફ એંગલ
(c) both of the above
ઉપરોક્ત માથી એક પણ નહીં
(d) None of the above
Answer:

Option (b)

13.
The back rake angle of a single point tool is the angle by which the face of the tool is inclined towards the back.
સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ માં બેક રેક એંગલ એવો ખૂણો છે કે જ્યાં ટૂલ ની ફેસ શેંક તરફ ઢ્ળેલી હોય છે.
(a) Agree
સહમત છો
(b) Disagree
સહમત નથી
(c) Can’t say
(d) None of the above
Answer:

Option (a)

14.
The angle on which the strength of the tool depends is
ટૂલની સ્ટ્રેંથ ક્યાં એંગલ પર આધાર રાખે છે ?
(a) Rake angle
રેક એંગલ
(b) Cutting angle
કટિંગ એંગલ
(c) Clearance angle
ક્લીયરન્સ એંગલ
(d) Lip angle
લિપ એંગલ
Answer:

Option (a)

15.
A single point tool has
સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ ને હોય છે
(a) Rake angle
રેક એંગલ
(b) Cutting angle
કટિંગ એંગલ
(c) Lip angle
લિપ એંગલ
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

16.
High-speed steel tool retain their hardness up to a temperature of
હાઈ સ્પીડ સ્ટીલ ની હાર્ડનેસ ક્યાં તાપમાને મળે છે.
(a) 250°
(b) 500°
(c) 350°
(d) 900°
Answer:

Option (b)

17.
The tool material, for faster machining, should have
જડપી મશીનિંગ કરવા માટે ટૂલ મટિરિયલ કેવું હોવું જોય ?
(a) Wear resistance
વિયર રેસિસ્ટન્સ
(b) Red hardness
રેડ હાર્ડનેસ
(c) Toughness
ટફનેશ
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 11 to 17 out of 17 Questions