Theory Of Machines (3341903) MCQs

MCQs of Flywheel and governor

Showing 21 to 27 out of 27 Questions
21.
Which of the following governor is used to drive a gramophone?
નીચેનામાંથી કયા ગવર્નરનો ઉપયોગ ગ્રામોફોન ચલાવવા માટે થાય છે?
(a) Watt governor
વોટ ગવર્નર
(b) Porter governor
પોર્ટલ ગવર્નર
(c) Pickering governor
પીકરીંગ ગવર્નર
(d) Hartnell governor
હાર્ટનેલ ગવર્નલ
Answer:

Option (c)

22.
Which of the following statement is wrong?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(a) The difference between the maximum and minimum energies is called maximum fluctuation of energy
મહત્તમ અને લઘુત્તમ એનર્જી વચ્ચેના તફાવતને મેક્ષિમમ ફ્લક્ચુએશન ઓફ એનર્જી કહેવામાં આવે છે
(b) The coefficient of fluctuation of speed is the ratio of maximum fluctuation of speed to the mean speed
ગતિના વધઘટનો ગુણાંક એ મહત્તમ ગતિમાં વધઘટ અને સરેરાશ ગતિનો ગુણોતર છે
(c) The variations of energy above and below the mean resisting torque line is known as fluctuation of energy
સરેરાશ રેઝિસ્ટિંગ ટોર્ક લાઇનની ઉપર અને નીચે એનર્જીમાં વધઘટને એનર્જીમાં વધઘટ(fluctuation of energy) કહેવામાં આવે છે
(d) none of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (d)

23.
A spring controlled governor is said to be isochronous when the controlling force
સ્પ્રિંગ કંટ્રોલ ગવર્નરને આઇસોક્રોનસ કહેવાય છે જયારે કંટ્રોલીંગ ફોર્સ
(a) increases as the radius of rotation decreases
વધે ત્યારે પરિભ્રમણની ત્રિજ્યામાં ઘટાડો થાય છે
(b) increases as the radius of rotation increases
વધે ત્યારે પરિભ્રમણની ત્રિજ્યામાં વધે થાય છે
(c) decreases as the radius of rotation increases
ઘટે ત્યારે પરિભ્રમણની ત્રિજ્યામાં વધે થાય છે
(d) remains constant for all radii of rotation
અચલ રહે ત્યારે પરિભ્રમણની ત્રિજ્યામાં વધે થાય છે
Answer:

Option (d)

24.
Power of a governor is the
ગવર્નર શક્તિ(Power of Governor) એ
(a) mean force exerted at the sleeve for a given percentage change of speed
સ્પીડની વધઘટના પ્રમાણમાં સ્લીવની પોઝીશનમાં ફેરફાર કરવામાટે સ્લીવ પર લગતા સરેરાસ બળને
(b) work done at the sleeve for a given percentage of change in speed.
સ્પીડમાં ટકાવારી ફેરફાર માટે સ્લીવ ઉપર થતા કાર્યને
(c) mean force exerted at the sleeve for maximum equilibrium speed
મહતમ ઇક્વિલીબ્રીયમ સ્પીડ માટે સ્લીવની પોઝીશનમાં ફેરફાર કરવા તેના પર લગતા બળને
(d) none of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

25.
The ratio of maximum fluctuation of speed to the mean speed is called
ગતિનું મહતમ વધઘટ અને સરેરાસ ગતિના ગુણોતરને _____ કહે છે.
(a) fluctuation of speed
સ્પીડમાં વધઘટ
(b) maximum fluctuation of speed
સ્પીડમાં મહતમ વધઘટ
(c) coefficient of fluctuation of speed
સ્પીડના વધઘટનો ગુણાંક
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

26.
When the radius of rotation of balls __________ as the equilibrium speed increases, the governor is said to be unstable.
જયારે બોલના પરિભ્રમણની ત્રિજ્યા _______ છે ત્યારે ઇક્વિલીબ્રીયમ સ્પીડ વધે છે. તો તેને અસ્થિર ગવર્નર કહે છે.
(a) remains constant
અચલ રહે
(b) decreases
ઘટે
(c) increases
વધે
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

27.
The coefficient of fluctuation of speed is __________ of maximum fluctuation of speed and the mean speed.
સ્પીડના વધઘટનો ગુણાંક એ સ્પીડમાં મહતમ વધઘટ અને સરેરાસ સ્પીડનો _____ છે.
(a) sum
સરવાળો
(b) difference
તફાવત
(c) product
ગુણાકાર
(d) ratio
ગુણોતર
Answer:

Option (d)

Showing 21 to 27 out of 27 Questions