Theory Of Machines (3341903) MCQs

MCQs of Flywheel and governor

Showing 11 to 20 out of 27 Questions
11.
A watt's governor can work satisfactorily at speeds from
વોટ ગવર્નર કઈ ઝડપે સંતોષકારક કાર્ય કરે છે?
(a) 60 to 80 r.p.m.
(b) 80 to 100 r.p.m.
(c) 100 to 200 r.p.m
(d) 200 to 300 r.p.m.
Answer:

Option (a)

12.
When the sleeve of a Porter governor moves downwards, the governor speed
જ્યારે પોર્ટર ગવર્નરની સ્લીવ નીચેની તરફ જાય છે, ત્યારે ગવર્નરની ગતિ
(a) increases
વધે છે
(b) decreases
ઘટે છે
(c) remains unaffected
કઈ અસરથતી નથી
(d) first increases and then decreases
પેલા વધે છે અને પછી ઘટે છે
Answer:

Option (b)

13.
The maximum fluctuation of speed is the
મેક્ષિમમ ફ્લક્ચુએશન ઓફ સ્પીડ એટલે
(a) difference of minimum fluctuation of speed and the mean speed
મીનીમમ ફ્લક્ચુએશન ઓફ સ્પીડ અને સરેરાશ સ્પીડનો તફાવત
(b) difference of the maximum and minimum speeds
મેક્ષિમમ અને મીનીમમ સ્પીડનો તફાવત
(c) sum of maximum and minimum speeds
મેક્ષિમમ અને મીનીમમ સ્પીડનો સરવાળો
(d) variations of speed above and below the mean resisting torque line
સરેરાશ રેઝીસ્ટીંગ ટોર્ક લાઇનની ઉપર અને નીચે ગતિમાં વધઘટ
Answer:

Option (b)

14.
A Porter governor is a
પોર્ટર ગવર્નર એ ______ પ્રકારનું છે.
(a) pendulum type governor
પેન્ડ્યુલમ પ્રકારનું ગવર્નર
(b) dead weight governor
ડેડ વેઇટ ગવર્નર
(c) spring loaded governor
સ્પ્રિંગ લોડેડ ગવર્નર
(d) inertia governor
ઇનર્શીયા ગવર્નર
Answer:

Option (b)

15.
A Hartnell governor is a
હાર્ટનેલ ગવર્નર એ _____ પ્રકારનું છે.
(a) dead weight governor
ડેડ વેઇટ ગવર્નર
(b) pendulum type governor
પેન્ડ્યુલમ પ્રકારનું ગવર્નર
(c) spring loaded governor
સ્પ્રિંગ લોડેડ ગવર્નર
(d) inertia governor
ઇનર્શીયા ગવર્નર
Answer:

Option (c)

16.
Which of the following is a spring controlled governor?
નીચેનામાંથી કયું સ્પ્રિંગ કંટ્રોલ ગવર્નર છે?
(a) Hartnell governor
હાર્ટનેલ ગવર્નર
(b) Hartung governor
હાર્ટન્ગ ગવર્નર
(c) Wilson-Hartnell governor
વિલ્સન- હાર્ટનેલ ગવર્નર
(d) all of these
ઉપરના બધા જ
Answer:

Option (d)

17.
In a Hartnell governor, if a spring of greater stiffness is used, then the governor will be
હાર્ટનેલ ગવર્નરમાં જો વધુ સ્ટિફનેસવાળી સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે, તો ગવર્નર_______ રહેશે
(a) less sensitive
ઓછું સેન્સીટીવ
(b) more sensitive
વધારે સેન્સીટીવ
(c) unaffected of sensitivity
સેન્સીટીવીટી પર અસર નહિ કરે
(d) isochronous
આઈસોક્રોનસ
Answer:

Option (a)

18.
Which of the following is a pendulum type governor?
નીચેનામાંથી કયું પેન્ડ્યુલમ પ્રકારનું ગવર્નર છે?
(a) Watt governor
વોટ ગવર્નર
(b) Porter governor
પોર્ટલ ગવર્નર
(c) Hartnell governor
હાર્ટનેલ ગવર્નર
(d) none of these
ઉપનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

19.
Sensitiveness of the governor is defined as the ratio of the
ગવર્નરની સેન્સીટીવનેસ એ ______નો ગુણોતર છે.
(a) mean speed to the maximum equilibrium speed
સરેરાસ સ્પીડ અને મહત્તમ ઇક્વિલીબ્રીયમ સ્પીડ
(b) mean speed to the minimum equilibrium speed
સરેરાસ સ્પીડ અને લઘુત્તમ ઇક્વિલીબ્રીયમ સ્પીડ
(c) difference of the maximum and minimum equilibrium speeds to the mean speed
મહત્તમ અને લઘુત્તમ ઇક્વિલીબ્રીયમ સ્પીડનો તફાવત અને સરેરાસ સ્પીડ
(d) sum of the maximum and minimum equilibrium speeds to the mean speed
મહત્તમ અને લઘુત્તમ ઇક્વિલીબ્રીયમ સ્પીડનો સરવાળો અને સરેરાસ સ્પીડ
Answer:

Option (c)

20.
Effort of a governor is the
ગવર્નર પ્રયાસ(Effort of a governor) એ
(a) mean force exerted at the sleeve for a given percentage change of speed
સ્પીડની વધઘટના પ્રમાણમાં સ્લીવની પોઝીશનમાં ફેરફાર કરવામાટે સ્લીવ પર લગતા સરેરાસ બળને
(b) workdone at the sleeve for maximum equilibrium speed
મહત્તમ ઇક્વિલીબ્રીયમ સ્પીડ માટે સ્લીવમાં વર્કડન
(c) mean force exerted at the sleeve for maximum equilibrium speed
મહતમ ઇક્વિલીબ્રીયમ સ્પીડ માટે સ્લીવની પોઝીશનમાં ફેરફાર કરવા તેના પર લગતા બળને
(d) all of the above
ઉપરના બધા જ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 27 Questions