Plant Maintenance And Safety (3341906) MCQs

MCQs of Wear and Corrosion and their prevention

Showing 11 to 10 out of 20 Questions
11.
Which of the following is the type of lubricants?
નીચેનાં માંથી કયો લુબ્રીકન્ટનો એક પ્રકાર છે?
(a) Lubricating oil
લુબ્રીકેટીંગ ઓઈલ
(b) Gear oil
ગીઅર ઓઈલ
(c) Grease
ગ્રીસ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

12.
Which of the following is not the lubrication method?
નીચેના માંથી કઈ લુબ્રીકેસન મેથડ નથી?
(a) Oil mist lubrication
ઓઈલ લુબ્રીકેસન
(b) Splash lubrication
સ્પ્લેશ લુબ્રીકેસન
(c) Surface lubrication
સરફેસ લુબ્રીકેસન
(d) Ring lubrication
રીંગ લુબ્રીકેસન
Answer:

Option (c)

13.
From the following which is not the type of corrosion.
નીચેના માંથી કયો ખવાણનો પ્રકાર નથી?
(a) Surface corrosion
સપાટી ખવાણ
(b) Pitting corrosion
પીટીંગ ખવાણ
(c) Galvanic corrosion
ગેલ્વેનીક ખવાણ
(d) Mechanical Corrosion
યાંત્રિક ખવાણ
Answer:

Option (d)

14.
Which of the following is factor affecting of corrosion?
નીચેના માંથી ક્યાં ખવાણને અસર કરતાં પરિબળો છે?
(a) Potential difference
વીજ દબાણનો તફાવત
(b) Impurities
અશુદ્ધીઓ
(c) Chemicals
રસાયણો
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

15.
Corrosion occurs uniformly on the surface of parts is known as _____ .
જે ખવાણ પાર્ટની સમગ્ર સપાટી પર એક સરખું થતું હોય તેને _____ કહે છે .
(a) Surface corrosion
સપાટી ખવાણ
(b) Uniform corrosion
યુનિફોર્મ ખવાણ
(c) Pitting corrosion
પીટીંગ ખવાણ
(d) Galvanic corrosion
ગેલ્વેનીક ખવાણ
Answer:

Option (b)

16.
Which of the following is main corrosion prevention method ?
નીચેના માંથી કઈ ખવાણ અટકાવવાની મુખ્ય પદ્ધતિ છે?
(a) Use of pure metal for machine parts
યંત્રોના ભાગો માટે શુદ્ધ ધાતુનો ઉપયોગ
(b) Heat treatment of machine components
યંત્રોના ભાગોનું હીટ- ટ્રીટમેન્ટ
(c) Only (A)
ફક્ત (A)
(d) Both (A) & (B)
બંને (A) અને (B)
Answer:

Option (d)

17.
Which of the following is secondary corrosion prevention method ?
નીચેના માંથી કઈ ખવાણ અટકાવવાની ગૌણ પદ્ધતિ છે?
(a) Cathodic protection
કેથોડીક પ્રોટેક્સન
(b) Anodic protection
એનોડીક પ્રોટેક્સન
(c) Inhibitors
ઇન્હીબીટસઁ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

18.
Which type of corrosion is proportional to the potential difference and surface area?
ક્યાં પ્રકારનું ખવાણ વીજસ્થિતિમાન તફાવત અને સપાટી ક્ષેત્રફળને પ્રમાણસર થાય છે?
(a) Galvanic corrosion
ગેલ્વેનીક ખવાણ
(b) Pitting corrosion
પીટીંગ ખવાણ
(c) Uniform corrosion
યુનિફોર્મ ખવાણ
(d) Surface corrosion
સપાટી ખવાણ
Answer:

Option (a)

19.
In which type of corrosion, corrosion processes are take place due to aerobic and anaerobic organisms of metal?
ક્યાં પ્રકારનું ખવાણ ધાતુના એરોબિક અને અનએરોબીક ઓર્ગેનીઝમથી થાય છે?
(a) Pitting corrosion
પીટીંગ ખવાણ
(b) Surface corrosion
સપાટી ખવાણ
(c) Biological corrosion
બાયોલોજીકલ ખવાણ
(d) Erosion corrosion
ઈરોઝન ખવાણ
Answer:

Option (c)

20.
In which Corrosion prevention method metal is protected from corrosion at the cost of anode?
કઈ ખવાણ અટકાવ પદ્ધતિમાં ધાતુનું ખવાણ અનોડના ભોગે અટકાવવામાં આવે છે?
(a) Cathodic protection
કેથોડીક પ્રોટેક્સન
(b) Anodic protection
એનોડીક પ્રોટેક્સન
(c) Inhibitors
ઇન્હીબીટઁસ
(d) Paints & enamels
પેઈન્ટ્સ અને એનેમલ્સ
Answer:

Option (a)

Showing 11 to 10 out of 20 Questions