Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of General properties of matter

Showing 31 to 38 out of 38 Questions
31.

Velocity of liquid at which streamline flow converts into turbulent flow is called _____.

જે તરલ વેગ પર સ્થાયી વહનનું રૂપાંતર પ્રક્ષુબ્ધ વહનમાં થાય તેને _____ કહે છે.

(a)

terminal velocity

ટર્મિનલ વેગ

(b)

lineat velocity

રેખીય વેગ

(c)

critical velocity

ક્રાંતિ વેગ

(d)

relative velocity

સાપેક્ષ વેગ

Answer:

Option (c)

32.

SI unit of Young's modulus is _____.

યંગ મોડ્યુલસના SI એકમ _____ છે.

(a)

N/m

(b)

N/m2

(c)

Nm

(d)

Nm2

Answer:

Option (b)

33.

Surface tension tries to _____ area of free surface of a liquid.

પૃષ્ઠતાણ પ્રવાહીની મુક્ત સપાટીનો ક્ષેત્રફળ _____ કરવા પ્રયત્ન કરે છે.

(a)

decrease

ઘટાડો

(b)

increase

વધારો

(c)

both

બંને

(d)

none

એક પણ નહિ

Answer:

Option (a)

34.

As temperature increases, coefficient of viscosity of liquid _____.

જયારે તાપમાનમાં વધારો થાય છે ત્યારે પ્રવાહીનો શ્યાનતા ગુણાંકમાં _____ છે.

(a)

decreases

ઘટાડો થાય છે.

(b)

increases

વધારો થાય છે.

(c)

remains constant 

અચળ રહે છે.

(d)

none

એક પણ નહિ.

Answer:

Option (a)

35.

The height to which a liquid rises in a capillary tube does not depend upon _____.

કેશનળી માં ઉપર ચડતા પ્રવાહીની ઊંચાઈ _____ પર આધારિત નથી.

(a)

radius of capillary tube

કેશનળીની ત્રિજ્યા

(b)

atmospheric pressure

વાતાવરણનું દબાણ

(c)

acceleration due to gravity

ગુરુત્વ પ્રવેગ

(d)

angle of contact

સ્પર્શ કોણ

Answer:

Option (c)

36.

100 dyne/cm = _____ N/m.

100 ડાઈન/સેમી = _____ ન્યુટન/મીટર.

(a)

10-7

(b)

10-5

(c)

102

(d)

10-1

Answer:

Option (d)

37.

Reynold's number for a liquid is 5000. Its flow is called _____.

પ્રવાહીનો રેનોલ્ડ નંબર 5000 છે. તેનો પ્રવાહ _____ તરીકે ઓળખાય છે.

(a)

turbulent

પ્રક્ષુબ્ધ પ્રવાહ

(b)

steady and turbulent

સ્થાયી અને પ્રક્ષુબ્ધ પ્રવાહ

(c)

steady

સ્થાયી પ્રવાહ

(d)

none

એક પણ નહિ

Answer:

Option (a)

38.

The temperature at which surface tension of a liquid becomes zero is called _____.

જે તાપમાને પ્રવાહીનું પૃષ્ઠતાણ શૂન્ય બને તે તાપમાનને _____ તાપમાન કહે છે.

(a)

curie temperature

ક્યુરી તાપમાન

(b)

boiling temperature

ઉત્કલન તાપમાન

(c)

melting temperature

ગલન તાપમાન

(d)

critical temperature

ક્રાંતિ તાપમાન

Answer:

Option (d)

Showing 31 to 38 out of 38 Questions