Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of General properties of matter

Showing 11 to 20 out of 38 Questions
11.

The angle of contact of water is _____.

પાણીનો સ્પર્શક કોણ _____ છે.

(a)

0

(b)

100

(c)

90

(d)

180

Answer:

Option (a)

12.

Which of the following substance posses the highest elasticity?

નીચેનામાંથી કયું તત્વ સૌથી વધારે સ્થિતિસ્થાપકતા ધરાવે છે?

(a)

Rubber

રબર

(b)

Copper

કોપર

(c)

Glass

કાચ

(d)

Steel

સ્ટીલ

Answer:

Option (d)

13.

The force between glass and water molecules is called _____.

પાણી અને કાચના અણુઓ વચ્ચે લાગતા બળને _____ કહે છે.

(a)

Cohesive force

સંસ્કતિ બળ

(b)

Gravitation force

ગુરુત્વાકર્ષણ બળ

(c)

Nuclear force

ન્યુક્લીઅર બળ

(d)

Adhesive force

આશક્તિ બળ

Answer:

Option (d)

14.

What is unit of modulus of elasticity?

સ્થિતિસ્થાપકતા અચળાંક નો એકમ શો છે?

(a)

N/m

(b)

N/m2

(c)

J/m2

(d)

Unit less

એકમરહિત

Answer:

Option (b)

15.

The ratio of longitudinal stress to the longitudinal strain is called _____

પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ ના ગુણોત્તરને _____ કહે છે.

(a)

Bulk modulus

કદ સ્થિતિસ્થાપકતા અંક

(b)

Modulus of rigidity

આકાર સ્થિતિસ્થાપકતા અંક

(c)

Young's Modulus

યંગ મોડ્યુલસ

(d)

Poission's ratio

પોઈશન ગુણોત્તર

Answer:

Option (c)

16.

As the temperature increases the surface tension of the liquid _____.

જેમ તાપમાન વધે તેમ પ્રવાહીનું પૃષ્ઠતાણ _____

(a)

decreases

ઘટે

(b)

increases

વધે

(c)

remains constant

અચળ રહે

(d)

none of this

આમાંથી એક પણ નહિ

Answer:

Option (a)

17.

By which reason the drop of liquid is spherical?

શેના કારણે પ્રવાહીનું ટીપું ગોળાકાર ધારણ કરે છે?

(a)

viscosity

સ્નિગ્ધતા

(b)

density

ઘનતા

(c)

elasticity

સ્થિતિસ્થાપકતા

(d)

surface tension

પૃષ્ઠતાણ

Answer:

Option (d)

18.

The unit of stress is same as the unit of _____.

પ્રતિબળનો એકમ અને _____ નો એકમ સમાન છે.

(a)

pressure 

દબાણ

(b)

work

કાર્ય

(c)

acceleration

પ્રવેગ

(d)

momentum

વેગમાન

Answer:

Option (a)

19.

The viscosity of the liquid _____ with the rise in temperature.

તરલ પદાર્થની શ્યાનતા તાપમાન વધતા _____

(a)

remains constant

અચળ રહે

(b)

increases

વધે

(c)

decreases

ઘટે

(d)

none of these

આમાંથી એક પણ નહિ

Answer:

Option (c)

20.

If the angle of contact of the liquid is >90° then liquid will _____ in the capillary tube

જો પ્રવાહીનો સંપર્કકોણ > 90° હોય તો પ્રવાહી કેશનળીમાં ______

(a)

rise

ઉપર ચડે

(b)

remains steady

સ્થિર રહે

(c)

overflow

બહાર નીકળે

(d)

fall

નીચે ઊતરે

Answer:

Option (d)

Showing 11 to 20 out of 38 Questions