Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of General properties of matter

Showing 21 to 30 out of 38 Questions
21.

The unit of coefficient of viscosity is _____.

શ્યાનતા ગુણાંક નો એકમ _____ છે.

(a)

Joule

જૂલ

(b)

Watt

વોટ

(c)

Poise

પોઈસ

(d)

Newton

ન્યુટન

Answer:

Option (c)

22.

The fluid velocity at which the stream line flow just changes into turbulent flow is called _____

તરલ પદાર્થના જે વેગ માટે તેના સ્થાયી વહનનું પ્રક્ષુબ્ધ વહનમાં રૂપાંતર થાય તે વેગને _____ કહે છે.

(a)

linear velocity

રેખીય વેગ

(b)

critical velocity

ક્રાંતિ વેગ

(c)

relative velocity

સપેક્ષ વેગ

(d)

terminal velocity

ટર્મિનલ વેગ

Answer:

Option (b)

23.

The temperature at which surface tension of the liquid becomes zero is called _____

જે તાપમાને પ્રવાહીનું પૃષ્ઠતાણ શૂન્ય બને તે તાપમાનને _____ તાપમાન કહે છે.

(a)

critical

ક્રાંતિ

(b)

curie

ક્યુરી

(c)

super

સુપર

(d)

maximum

મહત્તમ

Answer:

Option (a)

24.

Liquid like honey or castor oil can not flow easily as water due to _____.

મધ કે કેશ્ટર ઓઈલ (દિવેલ) જેવા પ્રવાહી _____ ને કારણે પાણીની જેમ સરળતાથી વહી શકતા નથી.

(a)

viscosity

શ્યાનતા

(b)

density

ઘનતા

(c)

surface tension

પૃષ્ઠતાણ

(d)

pressure

દબાણ

Answer:

Option (a)

25.

If Reynold's number is <2000 then the flow of the fluid is _____.

જો તરલનો રેનોલ્ડ અંક < 2000 હોય તો પ્રવાહીનું વહન _____ હશે.

(a)

Laminar flow

સ્તરીય વહન

(b)

Steady flow

સ્થાયી વહન

(c)

Linear flow

રેખીય વહન

(d)

Turbulent flow

પ્રક્ષુબ્ધ વહન

Answer:

Option (a)

26.

Within the elastic limit of the material, the stress developed is directly proportional to the corresponding strain produced in the object. It is the statement of the _____.

સ્થિતિસ્થાપકતાની મર્યાદામાં પદાર્થમાં ઉત્પન્ન થતું પ્રતિબળ અનર વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આ _____ નિયમનું વિધાન છે.

(a)

Newton's law

ન્યુટનનો નિયમ

(b)

Stock's law

સ્ટોકનો નિયમ

(c)

Laplace's law

લાપ્લાસનો નિયમ

(d)

Hooke's law

હૂકનો નિયમ

Answer:

Option (d)

27.

The height to which a liquid rises in a capillary tube does not depend on _____.

કેશનળી માં ઉપર ચડતા પ્રવાહીની ઊંચાઈ _____ પર આધારિત નથી.

(a)

atmospheric pressure

વાતાવરણના દબાણ

(b)

angle of contact of the liquid 

પ્રવાહી ના સંપર્કકોણ

(c)

density of the liquid

પ્રવાહીની ઘનતા

(d)

accelearation due to gravity

ગુરુત્વ પ્રવેગ

Answer:

Option (d)

28.

Water rises up to 3.5 cm in a capillary tube of diameter 0.5 mm immersed vertically in a water. How far water will rise in a capillary tube of diameter 0.7 mm ?

0.5 મીમી વ્યાસ ધરાવતી કેશનળીને પ્રવાહીમાં ઊભી ડૂબાડતા પ્રવાહી તેમાં 3.5 સેમી ઊંચું ચડે છે. તો ૦.7 મીમી વ્યાસ ધરાવતી કેશનળીમાં કેટલું ઊંચે ચડશે ?

(a)

0.025 cm

(b)

0.25 cm

(c)

25 cm

(d)

2.5 cm

Answer:

Option (d)

29.

Force of attraction between molecules of different material is known as _____.

જુદા-જુદા પદાર્થના અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ _____ કહેવાય છે.

(a)

cohesive force

સંસક્તી બળ 

(b)

adhesive force

આસક્તિ બળ

(c)

electromagnetic force

વિદ્યુતચુંબકીય બળ

(d)

nuclear force

ન્યુક્લીઅર બળ

Answer:

Option (b)

30.

SI unit of surface tension is _____.

પૃષ્ઠતાણનો SI એકમ _____ છે.

(a)

N/m

(b)

N/m2

(c)

Nm

(d)

Nm2

Answer:

Option (a)

Showing 21 to 30 out of 38 Questions