Construction Technology (3330602) MCQs

MCQs of Foundation

Showing 41 to 43 out of 43 Questions
41.

The __________ is found to be the most suitable material for the construction of caisson.

કેસન બાંધવા માટે ________ એ સૌથી યોગ્ય સામગ્રી હોવાનું જણાયું છે.

(a)

Timber 

લાકડા 

(b)

Cast iron 

કાસ્ટ આયર્ન 

(c)

Steel 

સ્ટીલ 

(d)

RCC 

આર.સી.સી. 

Answer:

Option (c)

42.

_________ is defined as the main plank which remains in contact with sides of Trench.

_________ એ મુખ્ય પાટિયું તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે ખાઈની બાજુઓ સાથે સંપર્કમાં રહે છે.

(a)

Sheeting

શીટીંગ 

(b)

Wale

વેલ 

(c)

Sheathing

શીથિંગ 

(d)

Bracing

બ્રેસીંગ 

Answer:

Option (a)

43.

In _______ arrangement, the vertical sheets are placed nearer or sometimes touching each other.

_______ ગોઠવણીમાં, ઊભી શીટ નજીક નજીક અથવા કેટલીક વાર એકબીજાને સ્પર્શતી હોય એ રીતે મૂકવામાં આવે છે.

(a)

Stay bracing

સ્ટે બ્રેસીંગ 

(b)

Box sheeting

બોક્સ શીટિંગ 

(c)

Vertical sheeting

ઊભી શીટિંગ 

(d)

Runner

રનર્સ 

Answer:

Option (b)

Showing 41 to 43 out of 43 Questions