Hydraulics (3330603) MCQs

MCQs of Flow through pipes

Showing 21 to 27 out of 27 Questions
21.

A liquid flows through pipes 1 and 2 with the same flow velocity. If the ratio of their pipe diameters d: d2 be 3:2, what will be the ratio of the head loss in the two pipes?

બે પાઈપો 1 અને 2 દ્વારા પ્રવાહી સમાન વેગથી વહે છે, જો તેમના વ્યાસ d1 : d2 નું પ્રમાણ 3: 2 હોય, તો બે પાઈપોમાં હેડના વ્યયનો ગુણોત્તર કેટલો હશે?

(a)

3 : 2

(b)

9 : 4

(c)

2 : 3

(d)

4 : 9

Answer:

Option (c)

22.

A liquid flows with the same velocity through two pipes 1 and 2 having the same diameter. If the length of the second pipe be twice that of the first pipe, what should be the ratio of the head loss in the two pipes?

બે સમાન વ્યાસના પાઈપો 1 અને 2 દ્વારા પ્રવાહી સમાન વેગથી વહે છે, જો બીજા પાઇપની લંબાઈ પ્રથમ પાઇપ કરતા બમણી હોય, તો બે પાઈપોમાં હેડના વ્યયનો ગુણોત્તર કેટલો હશે?

(a)

1 : 2

(b)

2 : 1

(c)

1 : 4

(d)

4 : 1 

Answer:

Option (a)

23.

Total Energy line takes into consideration

કુલ શક્તિ રેખા _________ ને ધ્યાનમા લે છે.

(a)

potential and kinetic heads only

માત્ર પોટેંશીયલ અને કાયનેટીક હેડ

(b)

potential and pressure heads only

માત્ર પોટેંશીયલ અને પ્રેસર હેડ

(c)

kinetic and pressure heads only

માત્ર કાયનેટીક અને પ્રેસર હેડ

(d)

potential, kinetic and pressure heads

પોટેંશીયલ, કાયનેટીક અને પ્રેસર હેડ

Answer:

Option (d)

24.

Hydraulic gradient line takes into consideration

દ્રાવિક ઢાળ રેખા  _________ ને ધ્યાનમા લે છે.

(a)

potential and kinetic heads only

માત્ર પોટેંશીયલ અને કાયનેટીક હેડ

(b)

potential and pressure heads only

માત્ર પોટેંશીયલ અને પ્રેસર હેડ

(c)

kinetic and pressure heads only

માત્ર કાયનેટીક અને પ્રેસર હેડ

(d)

potential, kinetic and pressure heads

પોટેંશીયલ, કાયનેટીક અને પ્રેસર હેડ

Answer:

Option (b)

25.

Which of the following is true?

નીચેનામાંથી કયું સાચું છે?

(a)

HGL will never be above EGL (TEL)

HGL ક્યારેય EGL (TEL) ની ઉપર રહેશે નહીં.

(b)

HGL will never be under EGL (TEL)

HGL ક્યારેય EGL (TEL) ની નિચે રહેશે નહીં.

(c)

HGL will never coincide with EGL(TEL)

HGL ક્યારેય EGL (TEL) સાથે એકરુપ નહીં થાય.

(d)

HGL will may or may not be above EGL (TEL)

HGL એ EGL(TEL) થી ઉપર હોઈ શકે છે અથવા ના પણ હોઇ શકે.

Answer:

Option (a)

26.

The vertical distance between EGL(TEL) and HGL is equal to

EGL (TEL) અને HGL વચ્ચેનુ ઉભુ અંતર _______બરાબર છે.

(a)

pressure head

પ્રેસર હેડ

(b)

potential head

પોટેંશીયલ હેડ

(c)

kinetic head

કાયનેટીક હેડ

Answer:

Option (c)

27.

The pipeline which connects the pipes of different lengths and diameters to one another is called,

જે પાઇપલાઇન વિવિધ લંબાઈ અને વિવિધ વ્યાસના પાઈપોને એકબીજા સાથે જોડે છે તેને કહે______ છે,

(a)

Equivalent Pipe

સમકક્ષ પાઇપ

(b)

Compound Pipe

કંપાઉન્ડ પાઇપ

(c)

Pipes in parallel

સમાંતર પાઈપો

(d)

All of above

ઉપરોક્ત તમામ

Answer:

Option (b)

Showing 21 to 27 out of 27 Questions