Hydraulics (3330603) MCQs

MCQs of Flow through pipes

Showing 11 to 20 out of 27 Questions
11.

If Re is the Reynolds’ number, the coefficient of friction for laminar flow is______.

જો Re રેનોલ્ડનો નંબર છે, તો લેમિનર પ્રવાહ માટે ઘર્ષણનો ગુણાંક ______છે.

(a)

4 / Re

(b)

8 / Re

(c)

12 / Re

(d)

16 / Re

Answer:

Option (d)

12.

Which of the following is major losses in flow through pipe?

પાઇપના પ્રવાહમાં નીચેનામાંથી કયા મેજર વ્યયો છે?

(a)

Due to entry

એન્ટ્રીને કારણે

(b)

Due to friction

ઘર્ષણને કારણે

(c)

Due to exit

એક્ઝિટને કારણે

(d)

Due to sudden contraction

અચાનક સંકોચનને કારણે

Answer:

Option (b)

13.

Which of the followings are minor losses in flow through pipe?

પાઇપના પ્રવાહમાં નીચેનામાંથી કયા માઇનોર વ્યયો છે?

(a)

Due to entry

એન્ટ્રીને કારણે

(b)

Due to sudden contraction

અચાનક સંકોચનને કારણે

(c)

Due to fittings in pipe

પાઇપના ફિટીંગસને કારણે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

14.

Which of the factors primarily decide whether the flow in a circular pipe is laminar or turbulent?

નિચેના પરિબળોમાંથી મુખ્યત્વે કયા પરિબળો નક્કી કરે છે કે વર્તુળાકાર પાઇપનો પ્રવાહ લેમિનર અથવા ટર્બ્યુલન્ટ છે?

(a)

The Prandtl Number

પ્રાન્ડલ નંબર

(b)

The Pressure gradient along the length of the pipe

પાઇપની લંબાઈ સાથે દબાણનો ઢાળ

(c)

The dynamic viscosity coefficient

બલીય સ્નિગ્ધતાનો ગુણાંક

(d)

The Reynolds Number

રેનોલ્ડ નંબર

Answer:

Option (d)

15.

When a problem states “The velocity of the water flow in a pipe is 20 m/s”, which of the following velocities is it talking about?

જ્યારે કોઈ પ્રોમ્લેમ જણાવે છે કે "પાઇપમાં પાણીના પ્રવાહનો વેગ 20 મી / સે છે", તે નીચેનામાંથી કયા વેગ વિશે વાત કરી રહ્યા છે?

(a)

RMS velocity

આરએમએસ વેગ

(b)

Average velocity

સરેરાશ વેગ

(c)

Absolute velocity

નિરપેક્ષ વેગ

(d)

Relative velocity

સાપેક્ષ વેગ

Answer:

Option (b)

16.

Which among the following does not depend on the friction factor?

ઘર્ષણ ફેક્ટર કેના પર આધારીત નથી?

(a)

Pipe diameter

પાઇપનો વ્યાસ

(b)

Fluid density

તરલની ઘનતા

(c)

Viscosity

સ્નિગ્ધતા

(d)

Weight

વજન

Answer:

Option (d)

17.

What are the reasons for minor head loses in a pipe?

પાઇપમાં ગૌણ હેડ વ્યયનાં કારણો કયા છે?

(a)

Friction

ઘર્ષણ

(b)

Heat

ઉષ્મા

(c)

Valves and bends

વાલ્વ અને વળાંકો

(d)

Temperature

તાપમાન

Answer:

Option (c)

18.

What happens to the head loss when the flow rate is doubled?

જ્યારે પ્રવાહ દર બમણો થાય ત્યારે હેડ વ્યયનુ શું થાય છે?

(a)

Doubles

બે ગણો થાય છે.

(b)

Same

સરખો જ રહે છે.

(c)

Triples

ત્રણ ગણો થાય છે.

(d)

Four times

ચાર ગણો થાય છે.

Answer:

Option (d)

19.

Loss of head due to friction is __________

ઘર્ષણને કારણે હેડ વ્યય __________ છે.

(a)

Directly proportional to hydraulic radius

હાઇડ્રોલિક ત્રિજ્યાના સમપ્રમાણમાં

(b)

Inversely proportional to velocity

વેગના વ્યસ્ત પ્રમાણમાં

(c)

Inversely proportional to pipe diameter

વ્યાસના વ્યસ્ત પ્રમાણમાં

(d)

Directly proportional to gravitational constant

ગુરુત્વાકર્ષણ અચળાંકના સમપ્રમાણમાં

Answer:

Option (c)

20.

A liquid flows through two similar pipes 1 and 2. If the ratio of their flow velocities V1 : V2 be 2:3, what will be the ratio of the head loss in the two pipes?

બે સમાન પાઈપો 1 અને 2 દ્વારા પ્રવાહી વહે છે, જો તેમના પ્રવાહના વેગ V1 : V2 નું પ્રમાણ 2: 3 હોય, તો બે પાઈપોમાં હેડના વ્યયનો ગુણોત્તર કેટલો હશે?

(a)

3 : 2

(b)

9 : 4

(c)

2 : 3

(d)

4 : 9

Answer:

Option (d)

Showing 11 to 20 out of 27 Questions