Structural Mechanics (3330604) MCQs

MCQs of BENDING & SHEAR STRESSES IN BEAM

Showing 21 to 30 out of 31 Questions
21.

ER=MI=fy is a bending equation.

ER=MI=fy એ બેન્ડિંગનુ સમીકરણ છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

22.

Curvature of the beam is __________ to bending moment.

બીમનો વળાંક એ બેન્ડિગ મોમેન્ટને __________ હોય છે.

(a)

Equal 

સમાન

(b)

Directly proportion

સીધા પ્રમાણમા

(c)

Inversely proportion

વ્યસ્ત પ્રમાણમા

(d)

None of above

ઉપરનામાથી એક પણ નહી.

Answer:

Option (b)

23.

What is the unit of flexural rigidity?

ફ્લેક્સરલ રિજીડીટીનો એકમ શું છે?

(a)

Nm2

(b)

Nm

(c)

N/m

(d)

m/N3

Answer:

Option (a)

24.

Maximum Shearing stress in a beam is at ______

બીમ પર મહત્તમ શિયર સ્ટ્રેસ  ______ હોય છે.

(a)

Neutral axis

તટસ્થ અક્ષ

(b)

Extreme fibres

છેડાના ફાયબર પર

(c)

Mid span

મધ્ય ગાળામાં

(d)

Action of loading

ભાર બિંદુએ

Answer:

Option (a)

25.

In rectangular section, Maximum shear stress =____ average Shear stress

લંબચોરસ આડછેદમાં, મહત્તમ શિયર સ્ટ્રેસ = ____ સરેરાશ શિયર સ્ટ્રેસ

(a)

32

(b)

1

(c)

12

(d)

2

Answer:

Option (a)

26.

In Circular section, Maximum shear stress =____ average Shear stress

વર્તુળાકારા આડછેદમાં, મહત્તમ શિયર સ્ટ્રેસ = ____ સરેરાશ શિયર સ્ટ્રેસ

(a)

32

(b)

43

(c)

12

(d)

2

Answer:

Option (b)

27.

In Triangular section, Maximum shear stress =____ average Shear stress

ત્રિકોણાકાર આડછેદમા, મહત્તમ શિયર સ્ટ્રેસ = ____ સરેરાશ શિયર સ્ટ્રેસ

(a)

32

(b)

43

(c)

12

(d)

2

Answer:

Option (a)

28.

In Triangular section, shear stress at N.A. =____ average Shear stress

ત્રિકોણાકાર આડછેદમા તટસ્થ અક્ષ પાસે, મહત્તમ શિયર સ્ટ્રેસ = ____ સરેરાશ શિયર સ્ટ્રેસ

(a)

32

(b)

43

(c)

12

(d)

2

Answer:

Option (b)

29.

In Triangular section, if average Shear stress is 10 N/mm2, then the maximum shear stress is ........ N/mm2

ત્રિકોણાકાર આડછેદમા, જો સરેરાશ શિયર સ્ટ્રેસ 10 N/mm2 હોય તો, મહત્તમ શિયર સ્ટ્રેસ ........ N/mm2 થાશે.

(a)

15

(b)

10

(c)

1.5

(d)

150

Answer:

Option (a)

30.

In Rectangular section, if average Shear stress is 20 N/mm2, then the maximum shear stress is ........ N/mm2

લંબચોરસ આડછેદમા, જો સરેરાશ શિયર સ્ટ્રેસ 20 N/mm2 હોય તો, મહત્તમ શિયર સ્ટ્રેસ ........ N/mm2 થાશે.

(a)

15

(b)

20

(c)

30

(d)

150

Answer:

Option (c)

Showing 21 to 30 out of 31 Questions