Structural Mechanics (3330604) MCQs

MCQs of BENDING & SHEAR STRESSES IN BEAM

Showing 11 to 20 out of 31 Questions
11.

The material of beam is of equal elastic properties in all directions is known as…..

બીમના મટીરિયલમા તમામ દિશાઓમા સમાન સ્થિતિસ્થાપક ગુણધર્મો હોય તો , તેને ... .. તરીકે ઓળખવામાં આવે છે.

(a)

Homogeneous

હોમોજિનીયસ

(b)

Isotropic

આઇસોટ્રોપિક 

(c)

Elastic

ઇલાસ્ટીક

(d)

Orthotropic 

ઓર્થોટ્રોપિક

Answer:

Option (b)

12.

In simply supported beam with central point load, the maximum bending moment will occur at……

સાદી રીતે ટેકવેલ બીમ ઉપર મધ્યમા બિંદુભાર લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……પર આવશે.

(a)

Right support

જમણો સપોર્ટ

(b)

Mid span

મધ્ય ગાળો

(c)

Both support

બંને સપોર્ટ

(d)

Left support

ડાબો સપોર્ટ

Answer:

Option (b)

13.

In simply supported beam with central point load ( W ), the maximum bending moment is…..

સાદી રીતે ટેકવેલ બીમ ઉપર મધ્યમા બિંદુભાર( W ) લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……થાશે.

(a)

W.l

(b)

Wl2

(c)

Wl4

(d)

Wl22

Answer:

Option (c)

14.

In simply supported beam with UDL on entire span, the maximum bending moment will occur at……

સાદી રીતે ટેકવેલ બીમની સમગ્ર લંબાઇમા સમવિતરીતભાર લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……પર આવશે.

(a)

Right support

જમણો સપોર્ટ

(b)

Mid span

મધ્ય ગાળો

(c)

Both support

બંને સપોર્ટ

(d)

Left support

ડાબો સપોર્ટ

Answer:

Option (b)

15.

In simply supported beam with UDL ( w ) on entire span, the maximum bending moment is……

સાદી રીતે ટેકવેલ બીમની સમગ્ર લંબાઇમા સમવિતરીતભાર ( w ) લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……થાશે.

(a)

w.l

(b)

w.l4

(c)

w.l28

(d)

w.l22

Answer:

Option (c)

16.

In Cantilever beam with point load at free end, the maximum bending moment will occur at……

કેન્ટિલિવર બીમના મુક્ત છેડા પર બિંદુભાર લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……પર આવશે.

(a)

fix support

ફિક્સ સપોર્ટ

(b)

Mid span

મધ્ય ગાળા

(c)

Anywhere

કોઇ પણ જગ્યાએ

(d)

none of above

ઉપરનામાથી એક પણ નહિ.

Answer:

Option (a)

17.

In Cantilever beam with point load ( W ) at free end, the maximum bending moment is……

કેન્ટિલિવર બીમના મુક્ત છેડા પર બિંદુભાર( W ) લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……થાશે.

(a)

W.l

(b)

W.l4

(c)

W.l28

(d)

W.l22

Answer:

Option (a)

18.

In Cantilever beam with UDL ( w ) on entire span, the maximum bending moment is…………

કેન્ટિલિવર બીમની સમગ્ર લંબાઇમા સમવિતરીતભાર ( w ) લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……થાશે.

(a)

w.l

(b)

w.l4

(c)

w.l28

(d)

w.l22

Answer:

Option (d)

19.

When a beam is subjected to simple bending, ____________ is the same in both tension and compression for the material.

જ્યારે બીમ પર સાદુ બેન્ડિંગ લાગતુ હોય છે, ત્યારે તણાવ અને સંકોચન બંનેમાં બીમના મટીરીયલ માટે  ____________ સમાન હોય છે.

(a)

Modulus of rigidity

મોડ્યુલસ ઓફ રિજીડીટી

(b)

Modulus of elasticity

સ્થિતિસ્થાપકતાનો મોડ્યુલસ

(c)

Poisson’s ratio

પોઇસન રેશિયો

(d)

Modulus of section

સેક્શન મોડ્યુલસ

Answer:

Option (b)

20.

If a beam is subjected to pure bending, then the deformation of the beam is_____.

જો બીમ પર શુદ્ધ બેન્ડિંગ લાગતુ  હોય, તો બીમનું વિરૂપણ _____ હોય છે.

(a)

Arc of circle 

આર્ક ઓફ સર્કલ

(b)

Triangular 

ત્રિકોણાકાર

(c)

Trapezoidal

ટ્રેપેઝોઇડલ

(d)

Rectangular

લંબચોરસ

Answer:

Option (a)

Showing 11 to 20 out of 31 Questions