Structural Mechanics (3330604) MCQs

MCQs of BENDING & SHEAR STRESSES IN BEAM

Showing 1 to 10 out of 31 Questions
1.

The material of beam is of the same kind throughout is known as…..

બીમનુ મટીરીયલ સમાન પ્રકારનુ  હોય તો તેને ... ..તરીકે ઓળખવામાં આવે છે

(a)

Homogeneous

હોમોજિનિયસ

(b)

Isotropic

આઇસોટ્રોપિક

(c)

Orthotropic

ઓર્થોટ્રોપિક

(d)

Plastic

પ્લાસ્ટિક

Answer:

Option (a)

2.

At the neutral axis, bending stress is______

તટસ્થ અક્ષ પર, બેંડીગ સ્ટ્રેસ ______ હોય છે.

(a)

Minimum

ન્યૂનતમ

(b)

Zero

શૂન્ય

(c)

Constant

અચળ

(d)

Maximum

મહત્તમ

Answer:

Option (b)

3.

At the extreme fibre, bending stress is______

છેડાના ફાઇબર પર, બેંડીગ સ્ટ્રેસ ______ હોય છે.

(a)

Minimum

ન્યૂનતમ

(b)

Zero

શૂન્ય

(c)

Constant

અચળ

(d)

Maximum

મહત્તમ

Answer:

Option (d)

4.

The bending stress in a beam is ______ to bending moment.

એક બીમમાં બેંડીગ સ્ટ્રેસ,  બેંડીગ મોમેંટના______હોય  છે.

(a)

Less than

કરતાં પણ ઓછા

(b)

Directly proportionate

સીધા પ્રમાણમાં

(c)

More than

કરતાં પણ વધુ

(d)

Equal

સમાન

Answer:

Option (b)

5.

The maximum _________ stresses occur at bottom most fibre of a simply supported beam.

એક સાદી રીતે ટેકવેલ બીમમાં સૌથી નીચેના ફાયબર પર મહત્તમ _________ સ્ટ્રેસ જોવા મળે છે.

(a)

Tensile

ટેંસાઇલ

(b)

Compressive

કમ્પ્રેસિવ

(c)

Shear

શિયર

(d)

Bending

બેન્ડિંગ

Answer:

Option (a)

6.

The maximum _________ stresses occur at top most fibre of a simply supported beam.

એક સાદી રીતે ટેકવેલ બીમમાં સૌથી ઉપરના ફાયબર પર મહત્તમ _________ સ્ટ્રેસ જોવા મળે છે.

(a)

Tensile

ટેંસાઇલ

(b)

Compressive

કમ્પ્રેસિવ

(c)

Bending

બેન્ડિંગ

(d)

Shear

શિયર

Answer:

Option (b)

7.

In cantilever beams, there is _______ stress above neutral axis.

કેન્ટિલિવર બીમમાં, તટસ્થ અક્ષથી ઉપર _______ સ્ટ્રેસ હોય છે.

(a)

Compressive

કમ્પ્રેસિવ

(b)

Tensile

ટેંસાઇલ

(c)

Temperature

તાપમાન

(d)

Shear

શિયર

Answer:

Option (b)

8.

In cantilever beams, there is _______ stress below neutral axis.

કેન્ટિલિવર બીમમાં, તટસ્થ અક્ષની નીચે _______ સ્ટ્રેસ હોય છે.

(a)

Compressive

કમ્પ્રેસિવ

(b)

Tensile

ટેંસાઇલ

(c)

Temperature

તાપમાન

(d)

Shear

શિયર

Answer:

Option (a)

9.

The moment which resists the external bending is called .........

એવી મોમેન્ટ કે બાહ્ય બેન્ડિંગ ને પ્રતિકાર કરે તેને ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌........... કહેવાય.

(a)

Moment of shear

શિયર મોમેન્ટ

(b)

Tolerating moment

ટોલરેટિંગ મોમેન્ટ

(c)

Moment of resistance

પ્રતિકાર મોમેન્ટ

(d)

Maximum bending moment

મહત્તમ બેંડિગ મોમેન્ટ

Answer:

Option (c)

10.

In cantilever beams, there is _______ stress at neutral axis.

કેન્ટિલિવર બીમમાં, તટસ્થ અક્ષ પર _______ સ્ટ્રેસ હોય છે.

(a)

Maximum

મહત્તમ

(b)

Minimum

ન્યૂનતમ

(c)

Zero

શૂન્ય

(d)

Constant

અચળ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 31 Questions