11. |
The material of beam is of equal elastic properties in all directions is known as….. બીમના મટીરિયલમા તમામ દિશાઓમા સમાન સ્થિતિસ્થાપક ગુણધર્મો હોય તો , તેને ... .. તરીકે ઓળખવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (b) |
12. |
In simply supported beam with central point load, the maximum bending moment will occur at…… સાદી રીતે ટેકવેલ બીમ ઉપર મધ્યમા બિંદુભાર લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……પર આવશે.
|
||||||||
Answer:
Option (b) |
13. |
In simply supported beam with central point load ( W ), the maximum bending moment is….. સાદી રીતે ટેકવેલ બીમ ઉપર મધ્યમા બિંદુભાર( W ) લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……થાશે.
|
||||||||
Answer:
Option (c) |
14. |
In simply supported beam with UDL on entire span, the maximum bending moment will occur at…… સાદી રીતે ટેકવેલ બીમની સમગ્ર લંબાઇમા સમવિતરીતભાર લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……પર આવશે.
|
||||||||
Answer:
Option (b) |
15. |
In simply supported beam with UDL ( w ) on entire span, the maximum bending moment is…… સાદી રીતે ટેકવેલ બીમની સમગ્ર લંબાઇમા સમવિતરીતભાર ( w ) લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……થાશે.
|
||||||||
Answer:
Option (c) |
16. |
In Cantilever beam with point load at free end, the maximum bending moment will occur at…… કેન્ટિલિવર બીમના મુક્ત છેડા પર બિંદુભાર લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……પર આવશે.
|
||||||||
Answer:
Option (a) |
17. |
In Cantilever beam with point load ( W ) at free end, the maximum bending moment is…… કેન્ટિલિવર બીમના મુક્ત છેડા પર બિંદુભાર( W ) લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……થાશે.
|
||||||||
Answer:
Option (a) |
18. |
In Cantilever beam with UDL ( w ) on entire span, the maximum bending moment is………… કેન્ટિલિવર બીમની સમગ્ર લંબાઇમા સમવિતરીતભાર ( w ) લાગતો હોય તો, મહત્તમ બેન્ડીગ મોમેન્ટ ……થાશે.
|
||||||||
Answer:
Option (d) |
19. |
When a beam is subjected to simple bending, ____________ is the same in both tension and compression for the material. જ્યારે બીમ પર સાદુ બેન્ડિંગ લાગતુ હોય છે, ત્યારે તણાવ અને સંકોચન બંનેમાં બીમના મટીરીયલ માટે ____________ સમાન હોય છે.
|
||||||||
Answer:
Option (b) |
20. |
If a beam is subjected to pure bending, then the deformation of the beam is_____. જો બીમ પર શુદ્ધ બેન્ડિંગ લાગતુ હોય, તો બીમનું વિરૂપણ _____ હોય છે.
|
||||||||
Answer:
Option (a) |