Surveying (3330605) MCQs

MCQs of Scales

Showing 1 to 10 out of 15 Questions
1.

R.F. is denoted by___

R.F. એટલે ____

(a)

Distance on ground / Distance on map

જમીન પરનું અંતર / નકશા પરનું અંતર

(b)

1 / Distance on map

1 / નકશા પરનું અંતર

(c)

1 / Distance on ground

1 / જમીન પરનું અંતર

(d)

Distance on map / Distance on ground

નકશા પરનું અંતર / જમીન પરનું અંતર

Answer:

Option (d)

2.

Full form of R.F.

R.F. નું પ્રુરુ નામ.

(a)

Representative Fraction

(b)

Refraction Fraction

(c)

Represent Fraction

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

3.

What is the R.F for scale is 1 cm = 4.5 m

જેનો સ્કેલ 1 cm = 4.5 m હોય તેનો R.F. કેટલો થાય.

(a)

1/450

(b)

1/4500

(c)

1/45000

(d)

1/450000

Answer:

Option (a)

4.

Which of the following is not a type of scale?

નીચેનામાંથી ક્યાં સ્કેલ ના પ્રકાર નથી?

(a)

Plain 

સાદો

(b)

Diagonal

વિકર્ણ

(c)

Chord

જીવાનો

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (d)

5.

The length of the ideal scale should be ____

આદર્શ સ્કેલ ની લંબાઈ ____હોવી જોયીએ.

(a)

10 cm to 20 cm

(b)

15 cm to 25 cm

(c)

20 cm to 35 cm

(d)

10 cm to 25 cm

Answer:

Option (b)

6.

Which of the following is called Large Scale?

નીચેનામાંથી કોને મોટો સ્કેલ કહેવાય?

(a)

1 cm = 10 m to 100 m

1 cm = 10 m થી 100 m ની વચ્ચેનો

(b)

1 cm = 100 m or more than 100m

1 cm = 100 m અથવા 100 m થી વધુ

(c)

1 cm = 10 m or less than 10 m

1 cm = 10 m અથવા 10 m કરતા ઓછું

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

7.

The scale is represented in ___ stages.

સ્કેલ નું નિરૂપણ ___ તબક્કામાં થાય છે.

(a)

Engineer's scale - Graphical scale - Representative fraction

ઇજનેર સ્કેલ - આલેખીય સ્કેલ - નિરુપિત અપૂર્ણાંક

(b)

Engineer's scale - Representative fraction - Graphical scale

ઇજનેર સ્કેલ - નિરુપિત અપૂર્ણાંક - આલેખીય સ્કેલ

(c)

Representative fraction - Engineer's scale - Graphical scale

નિરુપિત અપૂર્ણાંક - ઇજનેર સ્કેલ - આલેખીય સ્કેલ

(d)

Graphical scale - Representative fraction - Engineer's scale

આલેખીય સ્કેલ - નિરુપિત અપૂર્ણાંક - ઇજનેર સ્કેલ

Answer:

Option (b)

8.

When R.F. is  1 : 55000, scale is 1 cm = ___ m.

જો R.F. = 1 : 550000 , સ્કેલ 1 cm = ____ m.

(a)

8

(b)

5.5

(c)

50

(d)

500

Answer:

Option (c)

9.

Diagonal scale constructed for ___

____માટે વિકર્ણ સ્કેલ દોરવામાં આવે છે.

(a)

One dimension

એક એકમ

(b)

Two dimensions

બે એકમ

(c)

Three dimensions

ત્રણ એકમ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ

Answer:

Option (c)

10.

Plain scale constructed for ___

____માટે સાદો સ્કેલ દોરવામાં આવે છે.

(a)

One dimension

એક એકમ

(b)

Two dimensions

બે એકમ

(c)

Three dimensions

ત્રણ એકમ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

Showing 1 to 10 out of 15 Questions