ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Advanced Survey Equipments

Showing 31 to 30 out of 40 Questions
31.
Which of the following is data recorder maximum capacity in total station for memory unit ?
મેમરી યુનિટ માટે ટોટલ સ્ટેશનમાં ડેટા રેકોર્ડ ની મહતમ ક્ષમતા નીચેનામાંથી કેટલી હોય છે ?
(a) 500 to 1000 points
(b) 1000 to 2000 points
(c) 2000 to 4000 points
(d) None of the above
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (c)

32.
In which is incorrect for total station.
ટોટલ સ્ટેશન માટે નીચેનામાંથી શું ખોટું છે
(a) Is costly
તે મોંઘુ છે.
(b) Skilled personnel are not required
સ્કીલ્ડ માણસની જરૂર નથી
(c) Doesn’t provide hard copies
હાર્ડ કોપી મળતી નથી
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (b)

33.
Which of the following are type of total station for horizontal angle measured manually ?
ક્ષેતિજ ખૂણા ના માપ નીચેનામાંથી ક્યાં પ્રકારના ટોટલ સ્ટેશન માં મેન્યુલ લેવામાં આવે છે?
(a) Manual total station
મેન્યુલ ટોટલ સ્ટેશન
(b) Semi-automatic
સેમી-ઓટોમેટીક
(c) Automatic total station
ઓટોમેટીક ટોટલ સ્ટેશન
(d) Both A and B
A અને B બંને
Answer:

Option (d)

34.
Which of the following are type of total station for horizontal and vertical angle measured on display ?
ક્ષેતિજ અને ઉધ્વાધર ખૂણા ના માપ નીચેનામાંથી ક્યાં પ્રકારના ટોટલ સ્ટેશન માં ડિસ્પેલ થાય છે?
(a) Manual total station
મેન્યુલ ટોટલ સ્ટેશન
(b) Semi-automatic
સેમી-ઓટોમેટીક
(c) Automatic total station
ઓટોમેટીક ટોટલ સ્ટેશન
(d) All of the above
ઉપર ના તમામ
Answer:

Option (c)

35.
Which type of prism use in ATR when the prism always pointed to the instrument?
જયારે પ્રીઝમ હંમેશા ઈન્સ્ટુમેન્ટ તરફ પોઈન્ટેડ રહે ત્યારે ATR માં કયું પ્રીઝમ વપરાય છે?
(a)
(b) 90°
(c) 180°
(d) 360°
Answer:

Option (d)

36.
Which type of method has used in conventional surveying for recording data ?
પરંપરાગત સર્વેક્ષણ માં ડેટા રેકોડીંગ માટે કઈ રીતનો ઉપયોગ થાય છે?
(a) Analog
એનાલોગ
(b) Digital
ડીજીટલ
(c) A and B
A અને B
(d) A or B
A અથવા B
Answer:

Option (a)

37.
Which of the following fundamental parameter for total station?
નીચેનામાંથી ક્યાં ટોટલ સ્ટેશનના મૂળભૂત પેરામીટર છે ?
(a) Prism constants
પ્રીઝમ અંચળાક
(b) Scale factor
સ્કેલ ફેકટર
(c) Parameter for calculation
ગણતરી માટેના પેરામીટર
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

38.
How many counts are scale factors in total station ?
ટોટલ સ્ટેશનમાં સ્કેલ ફેકટર કેટલા છે?
(a) 0
(b) 1
(c) 2
(d) 3
Answer:

Option (d)

39.
In which are not scale factor in total station ?
ટોટલ સ્ટેશન માં નીચેનો કયો સ્કેલ ફેકટર નથી?
(a) Projection scale factor
(b) Reduction to mean sea level
(c) Atmospheric scale factor
(d) None of the above
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (d)

40.
From a station, we measured as many objects as possible within the sight, that method called to__.
એક ઈન્સ્ટુમેન્ટ સ્ટેશન પરથી શક્ય એટલા વધુમાં વધુ અવલોકન લેવામાં આવે તે રીત ને __ કહેવાય.
(a) Back sighting
બેક સાઈટીંગ
(b) Radial shooting
રેડીઅલ શુટિંગ
(c) Change pointing
ચેન્જ પોઈન્ટ
(d) All of the above
ઉપર ના તમામ
Answer:

Option (b)

Showing 31 to 30 out of 40 Questions