ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Advanced Survey Equipments

Showing 21 to 30 out of 40 Questions
21.
The vertical angle is measured in the total station as Zenith angle.
ઉધ્વાધર ખૂણો ટોટલ સ્ટેશનમાં ઝેનીથ ખૂણા તરીકે મપાય છે.
(a) False
ખોટું
(b) True
સાચું
(c) Both A and B
A અને B બંને
(d) None of Above
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (b)

22.
When total station is sighted to the target, which of the operation acts first?
જયારે ટોટલ સ્ટેશન ને ટાર્ગેટ બાજુ જોવા માં આવે ત્યારે કયું કાર્ય પહેલા કરવામાં આવે છે ?
(a) Rotation of optical axis
ઓપ્ટીકલ અક્ષનું પરિભ્રમણ
(b) Rotation of vertical axis
ઉધ્વાધર અક્ષનું પરિભ્રમણ
(c) Rotation of horizontal axis
ક્ષેતિજ અક્ષનું પરિભ્રમણ
(d) Rotation of line of collimation
દ્રષ્ટી રેખાનું પરિભ્રમણ
Answer:

Option (a)

23.
Which of the following indicates the correct set of the combination of total station?
નીચેનામાંથી કયો સાચો સેટ ટોટલ સ્ટેશન માટેનો છે ?
(a) Theodolite, compass, microprocessor
થિયોડોલાઈટ, કંપાસ, માઈક્રોપ્રોસેસર
(b) Theodolite, EDM, microprocessor
થિયોડોલાઈટ, EDM, માઈક્રોપ્રોસેસર
(c) Electronic theodolite, EDM, microprocessor
ઇલેકટ્રોનીક થિયોડોલાઈટ, EDM, માઈક્રોપ્રોસેસર
(d) EDM, GPS, microprocessor
EDM, GPS, માઈક્રોપ્રોસેસર
Answer:

Option (c)

24.
Which among the following doesn’t indicate the basic calculation of the total station?
નીચેનામાંથી કઈ ટોટલ સ્ટેશન ની સામાન્ય ગણતરી સૂચવતી નથી ?
(a) Horizontal distance
ક્ષેતિજ અંતર
(b) Slope distance
ઢાળ અંતર
(c) Vertical distance
ઉધ્વધાર અંતર
(d) Co-ordinate calculations
યામો ની ગણતરી
Answer:

Option (b)

25.
In which direction it is best to place the total station for obtaining the best output?
સારામાં સારું આઉટપુટ માટે ટોટલ સ્ટેશન ની નીચેનામાંથી કઈ દિશા સારી છે ?
(a) East
પૂર્વ
(b) West
પશ્વિમ
(c) South
દક્ષિણ
(d) North
ઉત્તર
Answer:

Option (d)

26.
Which of the following is not suitable for Total station ?
નીચેનામાંથી શું ટોટલ સ્ટેશન માટે યોગ્ય નથી ?
(a) Do not make wet
ભીનું ન થવા દેવું
(b) Don’t use in Sunlight
સૂર્ય પ્રક્રાશમાં ઉપયોગ ન કરવો.
(c) Don’t move along tribrach & TS
ટ્રીબ્રાચ અને TS ના ખસેડવું
(d) None of Above
ઉપરમાંથી એકપણ નઈ
Answer:

Option (b)

27.
Which of the following is the latest development in a total station?
ટોટલ સ્ટેશનનો નવીનતમ વિકાસ નીચેનામાંથી કયો છે ?
(a) High resolution
ઊંચું રિસોલ્યુસન
(b) High accuracy
ઊંચી ચોકસાઈ
(c) Robotic
રોબોટિક
(d) Automatic
ઓટોમેટીક
Answer:

Option (c)

28.
Which of the following Incorrect sentence basis on Total station ?
ટોટલ સ્ટેશનના આધારે નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે ?
(a) Automation of old maps
જુના નક્શાનું ઓટોમેશન
(b) Local language support
સ્થાનિક ભાષાનો સપોર્ટ
(c) Fieldwork is slow
ફિલ્ડ નું કાર્ય ધીમું
(d) Higher accuracy
ઉંચી ચોકસાઈ
Answer:

Option (c)

29.
How many accuracy of measurement for angles in total station for electronic theodolite ?
ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ માટે ટોટલ સ્ટેશનમાં ખૂણા માપન ની ચોકસાઈ કેટલી છે ?
(a) 2 to 6 second
(b) 2 to 6 minuet
2 to 6 minute
(c) 2 to 6 degree
(d) None of the above
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (a)

30.
How many range of measurement for EDM in total station ?
ટોટલ સ્ટેશન માં EDM ની માપણી ની રેન્જ કેટલી હોય છે?
(a) 2800 to 4200 m
(b) 2.8 to 4.2 km
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (c)

Showing 21 to 30 out of 40 Questions