SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Index Properties & Interrelationship

Showing 21 to 29 out of 29 Questions
21.

The relation between the air content and degree of saturation is

Air content (ac) અને degree of saturation (Sr) વચ્ચેનો સંબંધ .....છે.

(a)

ac=1+Sr

(b)

ac=1-Sr

(c)

ac=1/Sr

(d)

none of these

Answer:

Option (b)

22.
The approximate void ratio in sandy soil is
રેતાળ માટીમાં આશરે રિકતતા ગુણોત્તર કેટલો હોય છે.
(a) 0.2
(b) 0.6
(c) 0.8
(d) 1.2
Answer:

Option (b)

23.

The density of soil mass is expressed in

માટીની ઘનતા શેના વડે દર્શાવવા માં આવે છે.

(a)

kg/m2

(b)

kg/m3

(c)

N/m2

(d)

N/m3

Answer:

Option (b)

24.

The unit weight of soil mass is expressed in

માટીની unit weight શેના વડે દર્શાવવામાં આવે છે

(a)

kg/m2

(b)

kg/m3

(c)

N/m2

(d)

N/m3

Answer:

Option (d)

25.

"Match list I and List II list I list II property of soil test A.water content 1. core cutter method B.Field density. 2. Pycnometer bottle method C.Shear strength 3. Calcium carbide method D.Specific gravity 4.Box shear test"

"list I and List II સરખાવો. list I list II માટીના ગુણધર્મ પરીક્ષણ A.જળ માત્રા 1. કોર કટરની રીત B.ફીલડની ઘનતા 2. પીકનોમીટર બોટલની રીત C.શીયર સ્ટ્રેંથ 3. કેલ્શિયમ કાર્બાઇડની રીત D.સપેસિફિક ગ્રેવીટી 4.બોકસ શીયરની રીત

(a)

A-1,B-3,C-4,D-2

(b)

A-3,B-1,C-4,D-2

(c)

A-3,B-1,C-2,D-4

(d)

A-1,B-3,C-2,D-4

Answer:

Option (b)

26.

A soil sample has void ratio of 0.5 and its porosity will be close to

માટી ના નમૂનાનો રિક્તતા ગુણોત્તર 0.5 હોય તો તેની છિદ્રાળુતા ......... ની નજીક હશે.

(a)

50 %

(b)

66 %

(c)

100 %

(d)

33 %

Answer:

Option (d)

27.
The void ratio and specific gravity of a soil are 0.65 and 2.72 respectively. The degree of saturation (in percent) corresponding to water content of 20 % is
રિક્તતા ગુણોત્તર અને સ્પેસિફિક ગ્રેવીટી અનુક્રમે 0.65 અને 2.72 છે. 20% પાણી માટે ડિગ્રી ઓફ સેચ્યુરેસન (ટકા) માં શોધો.
(a) 65.3
(b) 20.9
(c) 83.7
(d) 54.4
Answer:

Option (c)

28.
A soil sample has porosity of 20 % and its void ratio will be close to
એક માટી નમૂના 20% ની છિદ્રાળુતા ધરાવે છે તો તેના રિક્તતા ગુણોત્તર..... ની નજીક હશે
(a) 0.2
(b) 0.8
(c) 1
(d) 0.25
Answer:

Option (d)

29.
sand replacement method is used to determine..
સેન્ડ રિપ્લેસમેન્ટ પદ્ધતિનો શું શોધવા માટે ઉપયોગ થાય છે ..
(a) water content
જળમાત્રા
(b) dry density
શુષ્ક ઘનતા
(c) specific gravity
સ્પેસિફિક ગ્રેવીટી
(d) liquid limit
પ્રવાહી મર્યાદા
Answer:

Option (b)

Showing 21 to 29 out of 29 Questions