21. |
Water lost in theft and waste contributes to how much % of total consumption? પાણીચોરી અને ખરાબપાણી, પાણીના કુલ વપરાશના કેટલા % ભાગમાં ફાળો આપે છે?
|
||||||||
Answer:
Option (c) |
22. |
Which is the correct statement regarding per capita demand? માથાદીઠ માંગ અંગે યોગ્ય નિવેદન કયું છે?
|
||||||||
Answer:
Option (d) |
23. |
If the annual average hourly demand of the city is 10000 m3, what is the maximum hourly consumption? જો શહેરની વાર્ષિક સરેરાશ કલાકદીઠ માંગ 10000 ઘન.મી. છે, તો મહત્તમ કલાકનો વપરાશ કેટલો છે?
|
||||||||
Answer:
Option (a) |
24. |
In which method of population forecast, percentage increase in population from decade to decade is assumed constant? વસ્તીની આગાહીની કઈ પદ્ધતિમાં, દાયકાથી દાયકા સુધીની વસતીમાં ટકાવારી વધારો સતત ધારણ કરવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (b) |
25. |
Which method of population forecast combines both arithmetical increase and geometrical increase method? વસ્તીની આગાહીની કઈ પદ્ધતિ ગાણીતીય વધારો અને ભૌમિતિક વધારો પદ્ધતિ બંને સાથે જોડાય છે?
|
||||||||
Answer:
Option (c) |
26. |
What is the expression used for population forecasting by the arithmetical increase method? ગાણીતીય વધારો પદ્ધતિ દ્વારા વસ્તીની આગાહી માટે કયા સુત્રનો ઉપયોગ થાય છે?
|
||||||||
Answer:
Option (b) |
27. |
What is the expression used for population forecasting by the geometrical increase method? ભૌમિતિક વધારો પદ્ધતિ દ્વારા વસ્તીની આગાહી માટે કયા સુત્રનો ઉપયોગ થાય છે?
|
||||||||
Answer:
Option (a) |
28. |
What is the expression used for population forecasting by the incremental increase method? વૃદ્ધિશીલ વધારાની પદ્ધતિ દ્વારા વસ્તીની આગાહી માટે કયા સુત્રનો ઉપયોગ થાય છે?
|
||||||||
Answer:
Option (c) |
29. |
Consider the following statements. i. The arithmetical increase method is suitable for new cities ii. The decreasing growth rate method is used where the rate of growth shows a downward pattern iii. The geometrical increase method is used for older cities Which of the following above statements is/are correct? નીચેના નિવેદનો ધ્યાનમાં લો. i. ગાણીતીય વધારો પદ્ધતિ નવા શહેરો માટે યોગ્ય છે ii. ઘટતી વૃદ્ધિ દરની પદ્ધતિનો ઉપયોગ ત્યારે થાય છે જ્યાં વૃદ્ધિ દર ઘટતો હોય. iii. જૂના શહેરો માટે ભૌમિતિક વધારો પદ્ધતિનો ઉપયોગ થાય છે નીચે આપેલ નિવેદનોમાંથી કયુ/કયા યોગ્ય છે?
|
||||||||
Answer:
Option (c) |
30. |
The size of suspended solids lies in the range of ________ સસ્પેન્ડ સોલિડ્સનું કદ ________ ની રેન્જમાં છે.
|
||||||||
Answer:
Option (c) |