Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Rate Analysis of Civil Works

Showing 11 to 20 out of 40 Questions
11.

The expected task work of 12 mm thick C.M. 1:3 plaster by mason per day is

દરરોજ કારીગર દીઠ 12 mm જાડું C.M. 1:3 માં પ્લાસ્ટર કામનું અપેક્ષિત ટાસ્ક વર્ક કેટલું છે?

(a)

6 m2

(b)

8 m2

(c)

10 m2

(d)

15 m2

Answer:

Option (c)

12.

The expected task work of half brick partition wall per mason per day is

દરરોજ કારીગર દીઠ અડધી ઈંટની પાર્ટીશન વોલનું ચણતરકામનું અપેક્ષિત ટાસ્ક વર્ક કેટલું છે?

(a)

6 m2

(b)

8 m2

(c)

10 m2

(d)

15 m2

Answer:

Option (a)

13.

The actual size of standard brick is

પ્રમાણભૂત ઈંટનું વાસ્તવિક કદ કેટલું હોય છે?

(a)

19 X 9 X 9 cm

(b)

20 X 10 X 10 cm

(c)

20 X 12 X 8 cm

(d)

20 X 10 X 8 cm

Answer:

Option (a)

14.

The nominal size of standard brick is

પ્રમાણભૂત ઈંટનું નજીવા કદ કેટલું હોય છે?

(a)

19 X 9 X 9 cm

(b)

20 X 10 X 10 cm

(c)

20 X 12 X 8 cm

(d)

20 X 10 X 8 cm

Answer:

Option (b)

15.

Number of bricks of size 20 cm x 10 cm x 10 cm required for 1 m³ of masonry wall is

ઇંટોની સાઈઝ 20 સે.મી. x 10 સે.મી. x 10 સે.મી. હોય અને ચણતરની દિવાલના 1 m³ માટે જરૂરી ઇંટોની સંખ્યા કેટલી હોય છે?

(a)

300

(b)

400

(c)

450

(d)

500

Answer:

Option (d)

16.

In analysis of rates, contractor's profit is taken as

ભાવ પૃથક્કરણમાં, કોન્ટ્રાક્ટરનો નફો ‌‌‌‌‌કેટલો લેવામાં આવે છે?

(a)

10%

(b)

5%

(c)

15%

(d)

20%

Answer:

Option (a)

17.

In analysis of rates, water charges are added on those items which require water, these charges are added at the rate of

ભાવ પૃથક્કરણમાં, જેમાં પાણીનો ઉપયોગ થતો હોય તેવી આઈટમમાં વોટર ચાર્જીસ ઉમેરવામાં આવે છે, આ વોટર ચાર્જીસ કેટલો હોય છે?

(a)

1%

(b)

2%

(c)

1.50%

(d)

2.50%

Answer:

Option (c)

18.

How many mortar is required for 1 m3 of brickwork?

1 m3 ઇંટકામ માટે કેટલા મોર્ટારની જરૂર છે?

(a)

0.45 m3

(b)

0.33 m3

(c)

1.52 m3

(d)

0.52 m3

Answer:

Option (b)

19.

Generally for analysis of rates, the reduction in volumn of wet mixed mortar over the sum total volumn of ingredients is taken as

સામાન્ય રીતે ભાવ પૃથક્કરણ માટે, ઘટકોના કુલ જથ્થા પર ભીના મિશ્રિત મોર્ટારના પ્રમાણમાં કેટલો ઘટાડો લેવામાં આવે છે?

(a)

5%

(b)

10%

(c)

25%

(d)

50%

Answer:

Option (c)

20.

The bricks required for 15 Cu.m of brick masonry work is

15 Cu.m ઇંટ ચણતરના કામ માટે જરૂરી ઇંટો કેટલી છે?

(a)

500 nos.

(b)

5000 nos.

(c)

7000 nos.

(d)

7500 nos.

Answer:

Option (d)

Showing 11 to 20 out of 40 Questions