31. |
Normally, cross section of the road is સામાન્ય રીતે, રસ્તાનો ક્રોસ સેક્શન કેવો હોય છે?
|
||||||||
Answer:
Option (d) |
32. |
If B is the width of formation, d is the height of the embankment, side slope S : 1, for a highway with no transverse slope, the area of cross-section is જો B ફોર્મેશનની પહોળાઈ હોય, d એ પાળાની ઉંચાઈ હોય, બાજુના ઢાળ S : 1 હોય અને કોઈ ટ્રાંસવર્સ ઢાળ આવેલો ન હોય તો હાઇવે માટે, ક્રોસ-સેક્શનનું ક્ષેત્રફળ કેટલું થાય.
|
||||||||
Answer:
Option (c) |
33. |
What method is used to calculate the quantity of earhwork if the ground is flat in the construction of a highway but has a longitudinal slope? જો હાઇવેના નિર્માણમાં જમીન સમતલ હોય, પરંતુ લંબાઇની દિશામાં ઢાળ આવતો હોય તો તેના માટીકામની રાશી ની ગણતરી કરવા માટે કઈ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (d) |
34. |
In the mid-section formula મધ્ય આડછેદના સૂત્રમાં
|
||||||||
Answer:
Option (d) |
35. |
Cross-section of earthwork of road in banking is in the form of trapezium. Name the method to calculate the quantity of earthwork. બેંકિંગમાં રસ્તાના માટીકામમાટે ક્રોસ-સેક્શન ટ્રેપેઝિયમના સ્વરૂપમાં છે. માટીકામની માત્રાની ગણતરી કરવાની પદ્ધતિનું નામ આપો.
|
||||||||
Answer:
Option (c) |
36. |
Calculate the quantity of earthwork for 200 m length for a portion of road in an uniform ground the heights of banks at the two ends being 1.00 m and 1.60 m. The formation width is 10 m and side slope 2 : 1. Assume that there is no traverse slope. સમતલ જમીનના રસ્તાના એક ભાગ માટે 200 મીટરની લંબાઈ માટે માટીકામના જથ્થાની ગણતરી કરો, બે છેડા પર બેંકોની ઉંચાઈ 1.00 મીટર અને 1.60 મીટર છે. ફોર્મેશનની પહોળાઈ 10 મીટર અને બાજુના ઢાળ 2 : 1 છે. ધારો કે ત્યાં કોઈ ટ્રાંસવર્સ ઢાળ નથી.
|
||||||||
Answer:
Option (a) |
37. |
The correct prismoidal formula for volume is વોલ્યુમ માટેનું પ્રિઝમોઇડલ સૂત્ર કયું છે?
|
||||||||
Answer:
Option (b) |
38. |
If span of the beam is 6 m and cover is 25 mm, calculate the total length of 12 mm diameter straight steel bar. જો બીમનો ગાળો 6 મીટર અને કવર 25 mm હોય, તો 12 mm વ્યાસના સીધા સ્ટીલ બારની કુલ લંબાઈની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (c) |
39. |
The formula for the total length of ring bar for lateral ties or vertical stirrups is લેટરલ ટાઈઝ અથવા ઊભી સ્ટિરપ માટે રિંગ બારની કુલ લંબાઈનું સૂત્ર કયું છે?
|
||||||||
Answer:
Option (a) |
40. |
Span of beam is 5.4 m and cover is 25 mm, 6 mm diameter stirrups at 30 cm c/c provided, calculate the number of stirrups in the beam. બીમનો ગાળો 5.4 મીટર અને કવર 25 mm હોય અને 30 સે.મી. c/c પર 6 mm વ્યાસની સ્ટિરપ આવેલી હોય તો, બીમમાં સ્ટિરપ ની સંખ્યાની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (b) |