Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Estimation of Civil Works

Showing 11 to 20 out of 40 Questions
11.

Generally long walls are measured from

સામાન્ય રીતે લાંબી દિવાલો __________ માપવામાં આવે છે.

(a)

out-to-out and in-to-in

આઉટ-ટુ-આઉટ અને ઇન-ટુ-ઇન

(b)

in-to-in

ઇન-ટુ-ઇન

(c)

out-to-out

આઉટ-ટુ-આઉટ

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

12.

Generally short walls are measured from

સામાન્ય રીતે ટૂંકી દિવાલો __________ માપવામાં આવે છે.

(a)

out-to-out and in-to-in

આઉટ-ટુ-આઉટ અને ઇન-ટુ-ઇન

(b)

in-to-in

ઇન-ટુ-ઇન

(c)

out-to-out

આઉટ-ટુ-આઉટ

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

13.

Room size is 3 m x 4 m and wall thickness is 30 cm and height is 3 m , calculate the quantity of brickwork.

રૂમની સાઈઝ 3 મીટર x 4 મીટર હોય અને દિવાલની જાડાઈ 30 સે.મી. અને ઉંચાઈ 3 મીટર હોય તો, ઈંટકામના જથ્થાની ગણતરી કરો.

(a)

13.68 m3

(b)

14.56 m3

(c)

18.34 m3

(d)

11.68 m3

Answer:

Option (a)

14.

Room size is 3 m x 4 m and wall thickness is 30 cm and height is 3 m , calculate the quantity of plasterwork.

રૂમની સાઈઝ 3 મીટર x 4 મીટર હોય અને દિવાલની જાડાઈ 30 સે.મી. અને ઉંચાઈ 3 મીટર હોય તો, પ્લાસ્ટર કામના જથ્થાની ગણતરી કરો.

(a)

35 m2

(b)

30 m2

(c)

40 m2

(d)

42 m2

Answer:

Option (d)

15.

Room size is 3 m x 3 m, and wall height is 2.8 m, calculate the quantity of skirting.

રૂમ સાઈઝ 3 મીટર x 3 મીટર હોય, અને દિવાલની ઉંચાઈ 2.8 મીટર હોય તો, સ્કર્ટિંગની માત્રાની ગણતરી કરો.

(a)

10 m

(b)

12 m

(c)

14 m

(d)

17 m

Answer:

Option (b)

16.

Calculate the No. of tiles having size is 25 cm x 25 cm for the room 4.2 m x 3.2 m.

જો ટાઈલ્સની સાઈઝ 25 સે.મી. x 25 સે.મી. હોય તો રૂમ 4.2 મીટર x 3.2 મીટર માટે  ટાઇલ્સની સંખ્યાની ગણતરી કરો.

(a)

216 Nos.

(b)

200 Nos.

(c)

208 Nos.

(d)

214 Nos.

Answer:

Option (a)

17.

Calculate the quantity of concrete work for slab thickness is 12 cm for room size is 5.4 m x 3.4 m and wall thickness is 30 cm.

રૂમની સાઈઝ 5.4 મીટર x 3.4 મીટર અને દિવાલની જાડાઈ 30 સે.મી. હોય તો  12 સે.મી. જાડાઈના સ્લેબ માટે કોંક્રિટના કામની માત્રાની ગણતરી કરો.

(a)

1.88 m3

(b)

3.88 m3

(c)

2.88 m3

(d)

288 m3

Answer:

Option (c)

18.

Calculate the quantity of earthwork for excavation for 5 m long wall having width 0.9 m and height is 1.5 m.

5 મીટર લાંબી, 0.9 મીટર પહોળાઈ અને 1.5 મીટર ઉંચાઈ ધરાવતી દિવાલ માટે ખોદકામ માટેના જથ્થાની ગણતરી કરો.

(a)

5.75 m3

(b)

6.75 m3

(c)

7.4 m3

(d)

8.9 m3

Answer:

Option (b)

19.

Calculate the quantity of brickwork for a wall 4 m long, 3 m high and 30 cm thick.

4 મીટર લાંબી, 3 મીટર ઉંચાઈ અને 30 સે.મી. જાડી દિવાલ માટે ઇંટકામના જથ્થાની ગણતરી કરો.

(a)

12.3 m3

(b)

4.8 m3

(c)

7.6 m3

(d)

3.6 m3

Answer:

Option (d)

20.

Calculate the quantity of earth filling in plinth for room 5 m x 4 m for plinth height is 0.6 m.

રૂમ 5 મી x 4 મી અને પ્લીન્‍થની ઉંચાઈ 0.6 મીટર હોય તો પ્લીન્‍થમાં માટીના પૂરાણની માત્રાની ગણતરી કરો.

(a)

12 m3

(b)

9.6 m3

(c)

10 m3

(d)

14 m3

Answer:

Option (a)

Showing 11 to 20 out of 40 Questions