Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Estimation of Civil Works

Showing 21 to 30 out of 40 Questions
21.

Extra length of 90o bend provided at the end of bar is

સળીયાના છેડે 90o બેન્‍ડ આપવામાં આવેલો હોય તો સળીયાની વધારની લંબાઈ કેટલી હોય?

(a)

12D

(b)

6D

(c)

9D

(d)

7.5D

Answer:

Option (b)

22.

Extra length of hook provided at the end of bar is

સળીયાના છેડે હૂકની વધારાની લંબાઈ કેટલી આપવામાં આવે છે?

(a)

12D

(b)

6D

(c)

9D

(d)

7.5D

Answer:

Option (c)

23.

If length of steel bar is L and hook is at both ends then total length of steel bar is

જો સ્ટીલ બારની લંબાઈ L હોય અને હૂક બંને છેડે હોય તો સ્ટીલ બારની કુલ લંબાઈ કેટલી છે?

(a)

L + 9D

(b)

L + 6D

(c)

L + 6D + 6D

(d)

L + 9D + 9D

Answer:

Option (d)

24.

Extra length for the 45o bent up bar is

45o બેન્ટ અપ બાર માટેની વધારાની લંબાઈ કેટલી છે?

(a)

0.40 X

(b)

0.45 X

(c)

0.35 X

(d)

0.50 X

Answer:

Option (b)

25.

Length of hook for stirrup is

સ્ટીરપ માટે હૂકની લંબાઈ કેટલી છે?

(a)

12D

(b)

6D

(c)

9D

(d)

7.5D

Answer:

Option (a)

26.

Weight of reinforcement bar for 1 m length is

1 મીટર લંબાઈ માટે રેનફોર્સમેન્‍ટ બારનું વજન કેટલું છે?

(a)

d3162

(b)

d2198

(c)

d2162

(d)

d3198

Answer:

Option (c)

27.

Calculate the weight of 12 mm diameter bar for 1 m length.

1 મીટર લંબાઈ માટે 12 મીમી વ્યાસવાળા બારના વજનની ગણતરી કરો.

(a)

0.62 kg

(b)

0.89 kg

(c)

1.58 kg

(d)

2.46 kg

Answer:

Option (b)

28.

Calculate the total weight of 20 mm diameter for 15 m length.

15 મીટર લંબાઈ માટે 20 મીમી વ્યાસના બારની કુલ વજનની ગણતરી કરો.

(a)

34.5 kg

(b)

43.8 kg

(c)

30.2 kg

(d)

36.9 kg

Answer:

Option (d)

29.

Give the formula for number of bars

બારની સંખ્યા માટેનું સૂત્ર આપો.

(a)

L-2×coverc/c spacing of bars

(b)

L-3×coverc/c spacing of bars

(c)

L-4×coverc/c spacing of bars

(d)

L+2×coverc/c spacing of bars

Answer:

Option (a)

30.

Steel bars is bent up two times and length of steel bars is L then total length of steel bar is

સ્ટીલ બાર બે વાર બેન્ડ કરવામાં આવે અને સ્ટીલ બારની લંબાઈ L હોય તો સ્ટીલ બારની કુલ લંબાઈ કેટલી થાય.

(a)

2L + 0.40 x + 0.45 x

(b)

L + 0.40 x + 0.40 x

(c)

L + 0.45 x + 0.45 x

(d)

L + 0.35 x + 0.35 x

Answer:

Option (c)

Showing 21 to 30 out of 40 Questions