Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Estimation of Civil Works

Showing 1 to 10 out of 40 Questions
1.

The ‘centre line method’ is specially adopted for estimating?

અંદાજ માટે ખાસ ‘સેન્ટર લાઇન મેથડ’ ક્યારે અપનાવવામાં આવે છે?

(a)

Circular buildings

ગોળાકાર ઇમારતો

(b)

Hexagonal buildings

ષટ્કોણ ઇમારતો

(c)

Other geometrical shaped buildings

અન્ય ભૌમિતિક આકારની ઇમારતો

(d)

Circular, hexagonal and other geometric shapes

ગોળાકાર, ષટ્કોણ અને અન્ય ભૌમિતિક આકારો

Answer:

Option (d)

2.

 In long and short wall method of estimation, the length of long wall is the centre to centre distance between the walls and ________________

અંદાજની લાંબી અને ટૂંકી દીવાલ પદ્ધતિમાં, લાંબી દિવાલની લંબાઈ એ દિવાલોના કેન્દ્ર થી કેન્દ્ર વચ્ચેનું અંતર અને ________________  છે.

(a)

Breadth of the wall

દિવાલની પહોળાઈ

(b)

half breadth of wall on each side

દરેક બાજુની દિવાલની અડધી પહોળાઈ

(c)

one fourth breadth of wall on each side

દરેક બાજુ દિવાલની ચોથા ભાગની પહોળાઈ

(d)

length of the wall

દિવાલ લંબાઈ

Answer:

Option (b)

3.

Quantity of various item involved in the structure are calculated using

સ્ટ્રક્ચરમાં સામેલ વિવિધ આઈટમની રાશીની ગણતરી કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Plan

પ્લાન

(b)

Section

સેક્શન

(c)

Elevation

એલિવેશન

(d)

Plan, section and elevation of the structure

બાંઘકામના પ્લાન, સેક્શન અને એલિવેશન

Answer:

Option (d)

4.

The cost under item of work is calculated from the quantities already computed at workable rate, and the total cost is worked out in a prescribed form known as

બાંધકામની વિવિધ આઈટમોમા રાશિ તેના એકમદીઠ ભાવ પરથી દરેક આઈટમની કિંમત કાઢવા માટે જે પત્રક વપરાય છે તેને __________ કહે છે.

(a)

Abstract sheet

એબસ્ટ્રેક્ટ શીટ

(b)

Measurement sheet

માપણી શીટ

(c)

Drawing sheet

ડ્રોઈંગ શીટ

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

5.

In measurement sheet, the order of the dimension is

માપન શીટમાં, પરિમાણનો ક્રમ કઈ રીતે હોય છે?

(a)

Breadth, length, height

પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ

(b)

Height, breadth, length

ઊંચાઇ, પહોળાઈ, લંબાઈ

(c)

Length, breadth, height

લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

6.

How many percentage added for contingencies in the abstract sheet?

એબસ્ટ્રેક્ટ શીટમાં કેટલા ટકા આકસ્મિક ખર્ચાઓ ઉમેરવામાં આવે છે?

(a)

5 to 7%

(b)

3 to 5 %

(c)

2 to 2.5 %

(d)

1 to 4%

Answer:

Option (b)

7.

How many percentage added for work charged establishment in the abstract sheet?

એબસ્ટ્રેક્ટ શીટમાં કેટલા ટકા વર્ક ચાર્જડ એસ્ટાબ્લિશમેન્‍ટ ઉમેરવામાં આવે છે?

(a)

5 to 7%

(b)

3 to 5 %

(c)

1 to 4%

(d)

2 to 2.5 %

Answer:

Option (d)

8.

In the center line method, Net center line length =

સેન્‍ટર લાઈન મેથડમાં, Net center line length =

(a)

Total center line length - ( 12 x breadth of continuous wall x number of junctions)

(b)

Total center line length - ( 13 x breadth of continuous wall x number of junctions)

(c)

Total center line length - ( 14 x breadth of continuous wall x number of junctions)

(d)

Total center line length - ( 18 x breadth of continuous wall x number of junctions)

Answer:

Option (a)

9.

For the construction of buildings, the subheads of the estimate are ________

ઇમારતોના નિર્માણ માટે, અંદાજના સબહેડ ________ છે.

(a)

Earthwork, Concrete work, Brick work

અર્થ વર્ક, કોંક્રિટ વર્ક, ઈંટનું વર્ક

(b)

Plastering or pointing, finishing, water supply and sanitary work

પ્લાસ્ટરિંગ અથવા પોઇંટિંગ, ફિનીશીંગ, પાણી પુરવઠા અને સેનિટરી કાર્ય

(c)

Brickwork Flooring, Wood work, Steel work

ઇંટકામ ફ્લોરિંગ, લાકડાના કામ, સ્ટીલનું કામ

(d)

Earthwork, concrete work, brick work, plastering, water supply and steel work

અર્થવર્ક, કોંક્રિટ વર્ક, ઇંટનું કામ, પ્લાસ્ટરિંગ, પાણી પુરવઠા અને સ્ટીલનું કામ

Answer:

Option (d)

10.

Referring of given figure, pick up the correct statement from the following:

આપેલ આકૃતિનો ઉપયોગ કરીને, નીચેનામાંથી સાચું નિવેદન પસંદ કરો:

(a)

The total length of centre line of four walls is 20 m

ચાર દિવાલોની મધ્ય રેખાની કુલ લંબાઈ 20 મી છે.

(b)

Length of long wall out-to-out is 6.80 m

લાંબી દિવાલની બહાર થી બહારની લંબાઈ 6.80 મીટર છે.

(c)

Length of short walls in-to-in is 3.20 m

ટૂંકી દિવાલોની અંદર થી અંદરની લંબાઈ 3.20 મી છે.

(d)

All the above.

ઉપરોક્ત તમામ.

Answer:

Option (d)

Showing 1 to 10 out of 40 Questions