11. |
Generally long walls are measured from સામાન્ય રીતે લાંબી દિવાલો __________ માપવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (c) |
12. |
Generally short walls are measured from સામાન્ય રીતે ટૂંકી દિવાલો __________ માપવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (b) |
13. |
Room size is 3 m x 4 m and wall thickness is 30 cm and height is 3 m , calculate the quantity of brickwork. રૂમની સાઈઝ 3 મીટર x 4 મીટર હોય અને દિવાલની જાડાઈ 30 સે.મી. અને ઉંચાઈ 3 મીટર હોય તો, ઈંટકામના જથ્થાની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (a) |
14. |
Room size is 3 m x 4 m and wall thickness is 30 cm and height is 3 m , calculate the quantity of plasterwork. રૂમની સાઈઝ 3 મીટર x 4 મીટર હોય અને દિવાલની જાડાઈ 30 સે.મી. અને ઉંચાઈ 3 મીટર હોય તો, પ્લાસ્ટર કામના જથ્થાની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (d) |
15. |
Room size is 3 m x 3 m, and wall height is 2.8 m, calculate the quantity of skirting. રૂમ સાઈઝ 3 મીટર x 3 મીટર હોય, અને દિવાલની ઉંચાઈ 2.8 મીટર હોય તો, સ્કર્ટિંગની માત્રાની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (b) |
16. |
Calculate the No. of tiles having size is 25 cm x 25 cm for the room 4.2 m x 3.2 m. જો ટાઈલ્સની સાઈઝ 25 સે.મી. x 25 સે.મી. હોય તો રૂમ 4.2 મીટર x 3.2 મીટર માટે ટાઇલ્સની સંખ્યાની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (a) |
17. |
Calculate the quantity of concrete work for slab thickness is 12 cm for room size is 5.4 m x 3.4 m and wall thickness is 30 cm. રૂમની સાઈઝ 5.4 મીટર x 3.4 મીટર અને દિવાલની જાડાઈ 30 સે.મી. હોય તો 12 સે.મી. જાડાઈના સ્લેબ માટે કોંક્રિટના કામની માત્રાની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (c) |
18. |
Calculate the quantity of earthwork for excavation for 5 m long wall having width 0.9 m and height is 1.5 m. 5 મીટર લાંબી, 0.9 મીટર પહોળાઈ અને 1.5 મીટર ઉંચાઈ ધરાવતી દિવાલ માટે ખોદકામ માટેના જથ્થાની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (b) |
19. |
Calculate the quantity of brickwork for a wall 4 m long, 3 m high and 30 cm thick. 4 મીટર લાંબી, 3 મીટર ઉંચાઈ અને 30 સે.મી. જાડી દિવાલ માટે ઇંટકામના જથ્થાની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (d) |
20. |
Calculate the quantity of earth filling in plinth for room 5 m x 4 m for plinth height is 0.6 m. રૂમ 5 મી x 4 મી અને પ્લીન્થની ઉંચાઈ 0.6 મીટર હોય તો પ્લીન્થમાં માટીના પૂરાણની માત્રાની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (a) |