RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Railway and Permanent Way

Showing 31 to 40 out of 90 Questions
31.
The largest dimension of a rail section is
રેલ સેક્શનનું સૌથી મોટું પરિમાણ ‌‌‌‌‌_______ છે.
(a) Head width
હેઈડ ની પહોળાઈ
(b) Foot width
પગની પહોળાઈ
(c) Height
ઉંચાઈ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

32.

The rail section is divided on the basis of

રેલ સેક્શનને શેના આધારે વિભાજિત કરવામાં આવે છે?

(a)

Type of rails

રેલનો પ્રકાર

(b)

Gauge of the track

ટ્રેકનું ગેજ

(c)

Spacing of sleepers

સ્લીપર્સનું અંતર

(d)

Speed of trains

ટ્રેનોની ગતિ

Answer:

Option (b)

33.

For broad gauge track, in Indian railways, the standard length of the rail is 

ભારતીય રેલ્વેમાં, બ્રોડ ગેજ ટ્રેક માટે, રેલની પ્રમાણભૂત લંબાઈ કેટલી છે?

(a)

10.06 m

(b)

10.97 m

(c)

11.89 m

(d)

12.80 m

Answer:

Option (d)

34.
For meter gauge track, in Indian railways, the standard length of the rail is
ભારતીય રેલ્વેમાં, મીટર ગેજ ટ્રેક માટે, રેલની પ્રમાણભૂત લંબાઈ કેટલી છે?
(a) 10.06 m
(b) 10.97 m
(c) 11.89 m
(d) 12.80 m
Answer:

Option (c)

35.
Generally, in India, the axle load on rail is taken _____________ the weight of rail per meter.
સામાન્ય રીતે, ભારતમાં, રેલ પર આવતા એક્સલ લોડને મીટર દીઠ રેલના વજનના _____________ લેવામાં આવે છે.
(a) 100 times
100 ગણું
(b) 560 times
560 ગણું
(c) 350 times
350 ગણું
(d) 460 times
460 ગણું
Answer:

Option (b)

36.
Flow of rail metal due to abnormally heavy loads is called
અસાધારણ ભારે લોડને કારણે રેલ ધાતુના પ્રવાહને ‌‌__________ કહેવામાં આવે છે.
(a) Wear of rail
પાટામાં ધસારો
(b) Buckling
બકલિંગ
(c) Hogging
હોગિંગ
(d) Creeping
ક્રિપીંગ
Answer:

Option (a)

37.
In India, permissible limit of rail wear is _________ by weight.
ભારતમાં, ઘસારાની મર્યાદા પાટાના વજનના ‌‌‌‌‌________ જેટલી હોય છે.
(a) 5%
(b) 10%
(c) 25%
(d) 30%
Answer:

Option (a)

38.
When a train passes on curves which have no superelevation, it will give thrust on the
જ્યારે કોઈ ટ્રેન વળાંક પર પસાર થાય છે અને તેના પર બાહ્ય ઉઠાવ આપેલો નથી, તો કયા રેલ પર thrust પેદા થશે?
(a) Inner rail
અંદરના રેલ
(b) Outer rail
બહારના રેલ
(c) Inner side of inner rail
અંદરના રેલની અંદરની બાજુ
(d) Inner side of outer rail
બહારના રેલની અંદરની બાજુ
Answer:

Option (d)

39.
Due to battering action of wheels, over the end of the rail, the rails get bent down and deflected at ends, these rails are called
જોઈન્‍ટ આગળ રેલ સાંધાની યોગ્ય જાળવણીના અભાવે પાટો નીચે તરફ નમી જાય છે જેને ‌‌‌‌____________ કહે છે.
(a) Guard rails
ગાર્ડ રેલ
(b) Hogged rails
હોગ્ડ રેલ
(c) Torque rails
ટોર્ક રેલ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

40.
The remedial measures of hogging of rails are
રેલના હોગિંગના ઉપચારાત્મક ઉપાયો કયા છે?
(a) Cropping and Welding
ક્રોપિંગ અને વેલ્ડિંગ
(b) Replacing
રીપ્લેસિંગ
(c) Dehogging
ડિહોગિંગ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 31 to 40 out of 90 Questions