RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Railway and Permanent Way

Showing 51 to 60 out of 90 Questions
51.
Best wood for wooden sleeper is
લાકડાના સ્લીપર માટે શ્રેષ્ઠ લાકડું ક્યું છે?
(a) Chir
ચિર
(b) Sal
સાલ
(c) Teak
ટીક
(d) Seasham
સીશમ
Answer:

Option (c)

52.
Sleeper which satisfy all of the requirements and are only suitable for track circuiting are
ક્યું સ્લીપર જે બધી આવશ્યકતાઓને સંતોષે છે અને તે ફક્ત ટ્રેક સર્કિટિંગ માટે યોગ્ય છે?
(a) Wooden sleepers
લાકડાના સ્લીપર્સ
(b) Steel sleepers
સ્ટીલ સ્લીપર્સ
(c) Cast iron sleepers
કાસ્ટ આયર્ન સ્લીપર્સ
(d) R.C.C. sleepers
RCC સ્લીપર્સ
Answer:

Option (a)

53.
Which of the following sleeper provide best elasticity of track?
નીચેનામાંથી કયા સ્લીપર ટ્રેકની શ્રેષ્ઠ સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે?
(a) Cast iron sleepers
કાસ્ટ આયર્ન સ્લીપર્સ
(b) R.C.C. sleepers
RCC સ્લીપર્સ
(c) Steel sleepers
સ્ટીલ સ્લીપર્સ
(d) Wooden sleepers
લાકડાના સ્લીપર્સ
Answer:

Option (d)

54.
The standard size of wooden sleepers on broad gauge railway track is
બ્રોડ ગેજ રેલ્વે ટ્રેક પર લાકડાના સ્લીપર્સની પ્રમાણભૂત સાઈઝ કઈ છે?
(a) 180 X 20 X 11.5 cm
(b) 275 X 25 X 12.5 cm
(c) 150 X 18 X 11.5 cm
(d) 250 X 26 X 12.5 cm
Answer:

Option (b)

55.
The standard size of wooden sleepers on meter gauge railway track is
મીટર ગેજ રેલ્વે ટ્રેક પર લાકડાના સ્લીપર્સની પ્રમાણભૂત સાઈઝ કઈ છે?
(a) 180 X 20 X 11.5 cm
(b) 275 X 25 X 12.5 cm
(c) 150 X 18 X 11.5 cm
(d) 250 X 26 X 12.5 cm
Answer:

Option (a)

56.
Adzing is done in the wooden sleepers to give a slope of
લાકડાના સ્લીપર્સમાં એડજિંગ કરવા માટે આપવા મા આવતો ઢાળ ‌‌__________ જેટલો હોય છે.
(a) 1 in 30
(b) 1 in 10
(c) 1 in 20
(d) 1 in 40
Answer:

Option (c)

57.
Steel sleepers consist of steel troughs made out of about 2 mm thick steel sheets, with
Steel trough સ્લીપર બનાવવા માટે 2 mm જાડી સ્ટીલ પ્લેટના
(a) Its both ends bent down
તેના બંને છેડા નીચે વળેલા હોય છે.
(b) Its both ends bent up
તેના બંને છેડા ઉપર વળેલા હોય છે.
(c) Its one end bent up and another bent down
તેનો એક છેડો ઉપર વળેલો અને બીજો છેડો નીચે વળેલો હોય છે.
(d) Any one of these
આમાંથી કોઈપણ
Answer:

Option (a)

58.
At the time of pressing the steel sleepers, a cant of 1 in 20 is provided towards the centre.
સ્ટીલના સ્લીપર્સને દબાવતી વખતે, સેન્‍ટર પર 1 in 20 જેટલી કેંટ પૂરી પાડવામાં આવે છે.
(a) TRUE
સાચું
(b) FALSE
ખોટું
Answer:

Option (a)

59.
The main disadvantage of steel sleepers is
સ્ટીલ સ્લીપર્સના મુખ્ય ગેરલાભ કયા છે?
(a) Liable of corrosion
કાટ લાગે છે.
(b) Cracks develop at rail seat
રેલ સીટ પર તિરાડો પડે છે.
(c) Unsuitable for track circuited area
ટ્રેક circuited વિસ્તાર માટે અયોગ્ય છે.
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

60.
The sleepers in the form of two bowls placed under each rail and connected together by a tie-bar, are known as
દરેક રેલ નીચે બે બાઉલ આકારના અને તેને ટાઇ-બાર દ્વારા એક બીજા સાથે જોડવામાં આવે તો તે ___________ તરીકે ઓળખાય છે.
(a) Box sleeper
બોક્સ સ્લીપર
(b) Pot sleeper
પોટ સ્લીપર
(c) Plate sleeper
પ્લેટ સ્લીપર
(d) Duplex sleeper
ડુપ્લેક્સ સ્લીપર
Answer:

Option (b)

Showing 51 to 60 out of 90 Questions