RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Railway and Permanent Way

Showing 71 to 80 out of 90 Questions
71.
The ballast below the sleeper is called
સ્લીપરની નીચે આવેલા બેલાસ્ટ ને ‌‌‌‌________________ કહેવામાં આવે છે
(a) Ballast cushion
બેલાસ્ટ કુશન
(b) Crib ballast
ક્રિબ બેલાસ્ટ
(c) Shoulder ballast
શોલ્ડર બાલ્સ્ટ
(d) Heavy ballast
ભારે બાલ્સ્ટ
Answer:

Option (a)

72.
If width of sleeper is w, sleeper spacing is S, then depth of ballast D is
જો સ્લીપરની પહોળાઈ w હોય અને સ્લીપર સ્પેસિંગ S હોય, તો બેલાસ્ટ ની ઊંડાઈ D કેટલી હોય?
(a) w - S2
(b) S - w2
(c) S - w2
(d) w - S2
Answer:

Option (b)

73.
The best suited material for the ballast is
બેલાસ્ટ માટે શ્રેષ્ઠ મટીરીયલ ક્યું છે?
(a) Ashes or cinders
રાખ અથવા સિન્ડર્સ
(b) Gravel or river pebbles
કાંકરી અથવા નદીના કાંકરા
(c) Broken stone
તૂટેલા પથ્થર
(d) Brick ballast
ઇંટના બેલાસ્ટ
Answer:

Option (c)

74.
The quantity of stone ballast required per meter tangent length for broad gauge is
બ્રોડ ગેજ માટે પર મીટર લંબાઈ દીઠ જરૂરી પથ્થરના બેલાસ્ટની ક્વોન્‍ટીટી કેટલી હોય?
(a) 1.036 m3
(b) 0.71 m3
(c) 0.53 m3
(d) 2.11 m3
Answer:

Option (a)

75.
The quantity of stone ballast required per meter tangent length for meter gauge is
મીટર ગેજ માટે પર મીટર લંબાઈ દીઠ જરૂરી પથ્થરના બેલાસ્ટની ક્વોન્‍ટીટી કેટલી હોય?
(a) 1.036 m3
(b) 0.53 m3
(c) 2.11 m3
(d) 0.71 m3
Answer:

Option (d)

76.
The quantity of stone ballast required per meter tangent length for narrow gauge is
નેરો ગેજ માટે પર મીટર લંબાઈ દીઠ જરૂરી પથ્થરના બેલાસ્ટની ક્વોન્‍ટીટી કેટલી હોય?
(a) 1.036 m3
(b) 0.53 m3
(c) 2.11 m3
(d) 0.71 m3
Answer:

Option (b)

77.
The minimum depth of ballast for broad gauge tracks on Indian railways is
ભારતીય રેલ્વેમાં બ્રોડ ગેજ ટ્રેક માટે બેલાસ્ટની ન્યૂનતમ ઊંડાઈ ‌‌‌‌________ છે.
(a) 200 mm
(b) 250 mm
(c) 300 mm
(d) 350 mm
Answer:

Option (b)

78.
The minimum depth of ballast for meter gauge tracks on Indian railways is
ભારતીય રેલ્વેમાં મીટર ગેજ ટ્રેક માટે બેલાસ્ટની ન્યૂનતમ ઊંડાઈ ‌‌‌‌________ છે.
(a) 200 mm
(b) 250 mm
(c) 300 mm
(d) 350 mm
Answer:

Option (a)

79.
The minimum depth of ballast for narrow gauge tracks on Indian railways is
ભારતીય રેલ્વેમાં નેરો ગેજ ટ્રેક માટે બેલાસ્ટની ન્યૂનતમ ઊંડાઈ ‌‌‌‌________ છે.
(a) 200 mm
(b) 250 mm
(c) 300 mm
(d) 150 mm
Answer:

Option (d)

80.
The standard width of ballast for broad gauge on Indian railways, is
ભારતીય રેલ્વેમાં બ્રોડ ગેજ માટે બેલાસ્ટની સ્ટાન્‍ડર્ડ પહોળાઈ ________ છે.
(a) 5.53 m
(b) 2.9 m
(c) 3.35 m
(d) 2.25 m
Answer:

Option (c)

Showing 71 to 80 out of 90 Questions