RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Railway and Permanent Way

Showing 61 to 70 out of 90 Questions
61.
Which of the following is a cast iron sleeper?
નીચેનામાંથી કયા કાસ્ટ આયર્ન સ્લીપર છે?
(a) Pot sleeper
પોટ સ્લીપર
(b) Plate sleeper
પ્લેટ સ્લીપર
(c) Duplex sleeper
ડુપ્લેક્સ સ્લીપર
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

62.
Plate sleepers consists of a plate of dimensions
પ્લેટ સ્લીપર્સમાં પ્લેટના પરિમાણો ‌‌‌‌_____________ હોય છે.
(a) 454 mm X 305 mm
(b) 551 mm X 305 mm
(c) 865 mm X 305 mm
(d) 951 mm X 305 mm
Answer:

Option (c)

63.
The 305 mm side of a plate sleeper is
પ્લેટ સ્લીપરની 305 mm ની બાજુ __________ હોય છે.
(a) Intersecting the rail
રેલ ને છેદતી
(b) Parallel to the rail
રેલને સમાંતર
(c) Connected with the rail
રેલ સાથે જોડાયેલ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

64.
A CST - 9 sleeper is
CST - 9 સ્લીપર એ ‌‌‌_________ હોય છે.
(a) Same as pot sleeper
પોટ સ્લીપર જેવું જ
(b) Same as plate sleeper
પ્લેટ સ્લીપર જેવું જ
(c) A combination of plate, pot and box sleeper
પ્લેટ, પોટ અને બોક્સ સ્લીપરનું સંયોજન
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

65.
Number of MS keys used in CST - 9 sleepers are
CST - 9 સ્લીપર્સ માં વપરાયેલી MS કીની સંખ્યા કેટલી હોય છે?
(a) 2
(b) 3
(c) 5
(d) 4
Answer:

Option (a)

66.
R.C.C. sleepers are used in railways due to their
R.C.C. સ્લીપર્સ કયા કારણોથી રેલ્વેમાં વપરાય છે?
(a) Suitability for track circuiting.
ટ્રેક સર્કિટિંગ માટે યોગ્ય છે.
(b) Capacity to maintain the gauge properly
ગેજને યોગ્ય રીતે જાળવવાની ક્ષમતા છે.
(c) Heavy weight which improves the track modulus
ભારે વજન જે ટ્રેક મોડ્યુલસ સુધારે છે.
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

67.

Sleepers providing best rigidity of track is

કયા સ્લીપર્સ ટ્રેકની શ્રેષ્ઠ rigidity પ્રદાન કરે છે?

(a)

Wooden

લાકડાના

(b)

RCC

આર.સી.સી.

(c)

Steel

સ્ટીલ

(d)

CI

કાસ્ટ આયર્ન

Answer:

Option (b)

68.
A layer of broken stones (20 to 60 mm size), gravel, moorum or any other gritty material packed below and around sleepers is known as __________.
સ્લીપર નીચે 20 mm થી 60 mm સાઈઝના પથ્થરના ટુકડા, કાંકરી, મુરમ નો જાડો થર પાથરવામાં આવે છે જેને _____________ કહે છે.
(a) Sleeper
સ્લીપર
(b) Rail
રેલ
(c) Ballast
બેલાસ્ટ
(d) Sub Ballast
સબ બેલાસ્ટ
Answer:

Option (c)

69.
The chief function of providing ballast in the railway track is
રેલ્વે ટ્રેકમાં બેલાસ્ટ પ્રદાન કરવાનું મુખ્ય કાર્ય કયા છે?
(a) To uniformly distribute the load from sleepers over a large area of formation
ફોર્મેશનના વિશાળ ક્ષેત્રમાં સ્લીપર્સ પરથી ભારને સમાનરૂપે વિતરિત કરવા
(b) To hold the sleepers in position
સ્લીપર્સને પોઝિશનમાં રાખવા
(c) To provide elasticity and resilience to the track
ટ્રેક પર સ્થિતિસ્થાપકતા પ્રદાન કરવા માટે
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

70.
The ballast material generally used on Indian railways consist of
ભારતીય રેલ્વે માં સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા બેલાસ્ટ મટિરિયલ્સ કયા છે?
(a) Broken stone
તૂટેલા પથ્થર
(b) Gravel
કાંકરી
(c) Moorum
મૂરમ
(d) All of these
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 61 to 70 out of 90 Questions