RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Railway and Permanent Way

Showing 11 to 20 out of 90 Questions
11.
For main cities and routes of maximum intensities, the type of gauge adopted is
મુખ્ય શહેરો અને મહત્તમ તીવ્રતાના રેલ પથ માટે અપનાવવામાં આવેલ ગેજનો પ્રકાર કયો છે?
(a) Broad gauge
બ્રોડ ગેજ
(b) Meter gauge
મીટર ગેજ
(c) Narrow gauge
નેરો ગેજ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

12.
For undeveloped areas, the type of gauge adopted is
અવિકસિત વિસ્તારો માટે અપનાવવામાં આવેલ ગેજનો પ્રકાર કયો છે?
(a) Broad gauge
બ્રોડ ગેજ
(b) Meter gauge
મીટર ગેજ
(c) Narrow gauge
નેરો ગેજ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

13.
For hilly areas and thinly populated area, narrow gauge is adopted.
પર્વતીય વિસ્તારો અને ઓછા વસ્તીવાળા વિસ્તાર માટે નેરો ગેજ અપનાવવામાં આવે છે.
(a) TRUE
સાચું
(b) FALSE
ખોટું
Answer:

Option (a)

14.
Which of the following statement is correct?
નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
(a) At every change of gauge, the passengers have to change their train.
ગેજના દરેક ફેરફાર સમયે, મુસાફરોએ તેમની ટ્રેન બદલવી પડશે.
(b) The timings of trains at gauge-change points should not coincide.
ગેજ-ચેન્જ પોઇન્ટ પર ટ્રેનોનો સમય એક સાથે હોવો જોઈએ નહીં.
(c) During war times, change in gauge is convenient to the army for quick movement.
યુદ્ધના સમય દરમિયાન, ગેજમાં ફેરફાર એ ઝડપી અવરજવર માટે સૈન્યને અનુકૂળ છે.
(d) If the intensity of traffic becomes more, it requires smaller gauge.
જો ટ્રાફિકની તીવ્રતા વધુ હોય, તો તેને નાના ગેજની જરૂર પડશે.
Answer:

Option (a)

15.
The gauge representing the maximum width and height up to which a railway vehicle may be built, is known as
રેલ્વે વાહન ની મહત્તમ પહોળાઈ અને ઉંચાઈ માપવા માટે જે ગેજ ઉપયોગ થાય છે તેને ‌‌‌‌‌__________ કહે છે.
(a) Broad gauge
બ્રોડ ગેજ
(b) Narrow gauge
નેરો ગેજ
(c) Loading gauge
લોડિંગ ગેજ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

16.

The finished or completed track of railway line is known as ______________ .

રેલ્વે લાઇનનો સમાપ્ત અથવા પૂર્ણ થયેલ ટ્રેક ______________ તરીકે ઓળખાય છે.

(a)

Carriage way

કેરેજ વે

(b)

Road way

રસ્તો

(c)

Standard way

સ્ટાન્‍ડર્ડ વે

(d)

Permanent way

કાયમી માર્ગ

Answer:

Option (d)

17.
The full form of IRS is
IRS નું પૂર્ણ નામ જણાવો.
(a) Indian Road Standards
(b) Indian Railway Standards
(c) Indian Road Schedule
(d) Indian Railway Schedule
Answer:

Option (b)

18.
A track is laid over
રેલ્વે ટ્રેક શેની ઉપર નાખવા માં આવે છે?
(a) Sleepers
સ્લીપર્સ
(b) Formation
ફોર્મેશન
(c) Rails
પાટા
(d) Ballast
બેલાસ્ટ
Answer:

Option (b)

19.
According to Indian Railway Standard, the minimum distance between the center to center of two tracks for broad gauge is
ભારતીય રેલ્વે સ્ટાન્ડર્ડ અનુસાર, બ્રોડગેજ માટેના બે ટ્રેકના કેન્દ્ર થી કેન્‍દ્ર વચ્ચે નું લઘુતમ અંતર કેટલું છે?
(a) 4.3 m
(b) 6.1 m
(c) 7.49 m
(d) 10.82 m
Answer:

Option (a)

20.
On Indian railways, minimum formation width in embankment for a single line of broad gauge is
ભારતીય રેલ્વેમાં, બ્રોડગેજની એક જ લાઇન માટે પાળા બાંધવાની લઘુત્તમ ફોર્મેશન પહોળાઈ કેટલી છે?
(a) 4.3 m
(b) 7.49 m
(c) 6.1 m
(d) 10.82 m
Answer:

Option (c)

Showing 11 to 20 out of 90 Questions