RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Railway and Permanent Way

Showing 21 to 30 out of 90 Questions
21.
In the cross - section of railway tracks, side slope in embankments is kept as
રેલ્વે ટ્રેકના ક્રોસ - સેક્શનમાં, પાળાઓમાં બાજુઓના ઢાળ કેટલો રાખવામાં આવે છે?
(a) 1 : 1
(b) 2 : 1
(c) 1 : 5
(d) 3 : 1
Answer:

Option (b)

22.
The cross section of rails is
પાટાનો ક્રોસ સેક્શન કેવો હોય છે?
(a) Angle Section
એંગલ સેક્શન
(b) Channel section
ચેનલ સેક્શન
(c) I section
I સેક્શન
(d) H section
H સેક્શન
Answer:

Option (c)

23.
The rail section, now a days, used in Indian railways is
ભારતીય રેલ્વેમાં હાલ ના સમય માં કયા રેલ સેક્શન નો ઉપયોગ કરવામાં આવે છે?
(a) Double headed type
ડબલ હેડેડ પ્રકાર
(b) Dumb-bell type
ડંબ-બેલ પ્રકાર
(c) Bull headed type
બુલ હેડેડ પ્રકાર
(d) Flat footed type
ફ્લેટ ફુટેડ પ્રકાર
Answer:

Option (d)

24.
The rail section first designed in Indian railways was
ભારતીય રેલ્વેમાં સૌ પ્રથમ ડિઝાઇન કરેલો રેલ સેક્શન ___________ છે.
(a) Double headed type
ડબલ હેડેડ પ્રકાર
(b) Bull headed type
બુલ હેડેડ પ્રકાર
(c) Flat footed type
ફ્લેટ ફુટેડ પ્રકાર
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

25.
The length of double headed rail varying from
ડબલ હેડેડ રેલની લંબાઈ __________ હોય છે.
(a) 6.30 m to 6.90 m
(b) 6.10 m to 7.32 m
(c) 7.10 m to 8.32 m
(d) 6.56 m to 7.98 m
Answer:

Option (b)

26.
The length of bull headed rail is generally
બુલ હેડેડ રેલની લંબાઈ સામાન્ય રીતે ‌‌‌‌__________ હોય છે.
(a) 17.67 m
(b) 15.78 m
(c) 18.29 m
(d) 16.67 m
Answer:

Option (c)

27.
Vignole's rails are also known as
Vignole's રેલ ને ‌‌‌‌‌____________ પણ કહે છે.
(a) Double headed type
ડબલ હેડેડ રેલ
(b) Bull headed type
બુલ હેડેડ રેલ
(c) Flat footed type
ફ્લેટ ફુટેડ રેલ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

28.
The height of 60 kg flat footed rail is
60 કિલો વાળા ફ્લેટ ફુટેડ રેલની ઉંચાઈ
(a) 128 mm
(b) 156 mm
(c) 150 mm
(d) 172 mm
Answer:

Option (d)

29.
The height of 52 kg flat footed rails is
52 કિલો વાળા ફ્લેટ ફુટેડ રેલની ઉંચાઈ
(a) 128 mm
(b) 156 mm
(c) 150 mm
(d) 172 mm
Answer:

Option (b)

30.
The rail section is designated by its
રેલ સેક્શન ને કઈ રીતે ઓળખવામાં આવે છે?
(a) Weight per meter length
મીટર લંબાઈ દીઠ વજન
(b) Total weight
કૂલ વજન
(c) Cross - sectional area
ક્રોસ - સેક્શનલ એરીયા
(d) Total length
કુલ લંબાઈ
Answer:

Option (a)

Showing 21 to 30 out of 90 Questions