RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Introduction to Railway and Permanent Way

Showing 1 to 10 out of 90 Questions
1.
The first passenger train was introduced in India in
ભારતમાં પહેલી પેસેન્જર ટ્રેન ક્યારે શરૂ કરવામાં આવી હતી?
(a) 1851
(b) 1853
(c) 1835
(d) 1815
Answer:

Option (b)

2.
The first train in India was run between
ભારતમાં પ્રથમ ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે દોડાવવામાં આવી હતી.
(a) Delhi and Kolkata
દિલ્હી અને કોલકાતા
(b) Delhi and Mumbai
દિલ્હી અને મુંબઈ
(c) Mumbai and Thane
મુંબઇ અને થાણે
(d) Mumbai and Kolkata
મુંબઈ અને કોલકાતા
Answer:

Option (c)

3.
The clear horizontal distance between the inner faces of two rails forming the track at the top is called the ___________ of the rail.
બે પાટાના ઉપરના ભાગો વચ્ચેના ચોખ્ખા ક્ષૈતિજ અંતરને ‌‌‌‌‌‌___________ કહે છે.
(a) Gauge
ગેજ
(b) Clear width
સ્પષ્ટ પહોળાઈ
(c) Gauge width
ગેજની પહોળાઈ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

4.
Gauge of a permanent way, is
રેલ પથ માં ગેજ, એટલે
(a) Width of formation
ફોર્મેશનની પહોળાઈ
(b) Minimum distance between outer faces of rails
રેલના બાહ્ય ફેસ વચ્ચેનું ન્યૂનતમ અંતર
(c) Distance between centers of rails
રેલના કેન્દ્રો વચ્ચેનું અંતર
(d) Minimum distance between inner faces of rails
રેલના અંદરની ફેસ વચ્ચેનું ન્યૂનતમ અંતર
Answer:

Option (d)

5.
The broad gauge is _________ wide.
બ્રોડ ગેજની પહોળાઈ _________ છે.
(a) 1.435 m
(b) 1.524 m
(c) 1.676 m
(d) 1.843 m
Answer:

Option (c)

6.
The light gauge is _________ wide.
લાઈટ ગેજની પહોળાઈ _________ છે.
(a) 0.534 m
(b) 0.610 m
(c) 0.624 m
(d) 0.589 m
Answer:

Option (b)

7.
The meter gauge is _________ wide.
મીટર ગેજની પહોળાઈ _________ છે.
(a) 1000 mm
(b) 1676 mm
(c) 1278 mm
(d) 762 mm
Answer:

Option (a)

8.
The Narrow gauge is __________ wide.
નેરો ગેજની પહોળાઈ _________ છે.
(a) 735 mm
(b) 676 mm
(c) 610 mm
(d) 762 mm
Answer:

Option (d)

9.
In India, the gauge adopted as a standard gauge was
ભારતમાં, સ્ટાન્ડર્ડ ગેજ તરીકે અપનાવવામાં આવેલ ગેજ કયો છે?
(a) 1.435 m
(b) 1.524 m
(c) 1.676 m
(d) 1.843 m
Answer:

Option (c)

10.
The choice of gauge depends upon
ગેજની પસંદગી શેના પર નિર્ભર છે.
(a) Volume and Nature of traffic
ટ્રાફિકની ગીચતા અને પ્રકાર
(b) Speed of train
ટ્રેનની ઝડપ
(c) Physical features of the country
દેશના વિસ્તારની ભૌતિક સ્થિતિ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 90 Questions