RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Tunnel Lining, Ventilation and Drainage System

Showing 21 to 22 out of 22 Questions
21.
Which drainage system is suitable when seepage is small and comes down from the tunnel roof?
જ્યારે સીપેજ ટનલના છતમાંથી થતું હોય અને તેનું પ્રમાણ ઓછું હોય ત્યારે કઈ ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય છે?
(a) Corrugated sheet roof with side drains
સાઈડ ડ્રેઈન સાથે કોરુગેટેડ શીટ રૂફ
(b) Central drain system
સેન્ટ્રલ ડ્રેઇન સિસ્ટમ
(c) Single side drain system
સિંગલ સાઇડ ડ્રેઇન સિસ્ટમ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

22.
Which drainage system is adopted where, the quantity of water entering the tunnle is small?
જ્યારે ટનલમાં દાખલ થતા પાણીનો જથ્થો ઓછો હોય ત્યારેકઈ ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય છે?
(a) Corrugated sheet roof with side drains
સાઈડ ડ્રેઈન સાથે કોરુગેટેડ શીટ રૂફ
(b) Central drain system
સેન્ટ્રલ ડ્રેઇન સિસ્ટમ
(c) Single side drain system
સિંગલ સાઇડ ડ્રેઇન સિસ્ટમ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (c)

Showing 21 to 22 out of 22 Questions