RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Tunnel Lining, Ventilation and Drainage System

Showing 11 to 20 out of 22 Questions
11.
Mechanical ventilation can be provided by
મિકેનીકલ વેન્ટિલેશન ની રીતો કઈ છે?
(a) Blowing
બ્લોવિંગ
(b) Exhausting
એક્ઝોસ્ટીંગ
(c) Combination of blowing and exhausting
બ્લોવિંગ અને એક્ઝોસ્ટીંગ નું મીશ્રણ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

12.
In which mechanical ventilation method, fresh air blown by blower fans mounted in one or more input shatfs?
કઈ મિકેનીકલ વેન્‍ટિલેશનની રીતમાં, ઈનપુટ શાફ્ટ પાસે બ્લોઅર ફેન બેસાડી બહારની તાજી હવા ટનલની અંદર ફેંકવામાં આવે છે?
(a) Exhausting
એક્ઝોસ્ટીંગ
(b) Combination of blowing & exhausting
બ્લોવિંગ અને એક્ઝોસ્ટીંગ નું મીશ્રણ
(c) Blowing
બ્લોવિંગ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

13.
In which mechanical ventilation method, the foul air and dust, are drawn into an exhausting duct near the working face?
કઈ મિકેનીકલ વેન્‍ટિલેશનની રીતમાં, ટનલમાંથી ગંદી હવા, ધુમાડા, ઝેરી વાયુઓ વગેરે એક્ઝોસ્ટ ફેન વડે બહાર ખેંચી લેવામાં આવે છે?
(a) Exhausting
એક્ઝોસ્ટીંગ
(b) Combination of blowing & exhausting
બ્લોવિંગ અને એક્ઝોસ્ટીંગ નું મીશ્રણ
(c) Blowing
બ્લોવિંગ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

14.
In tunnel ventilation which type of fans are used?
ટનલ વેન્ટિલેશનમાં કયા પ્રકારનાં પંખા વપરાય છે?
(a) Centrifugal blower
સેન્ટ્રીફ્યુગલ બ્લોઅર
(b) Disc blower
ડિસ્ક બ્લોઅર
(c) Turbine blower
ટર્બાઇન બ્લોઅર
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

15.
The controlling of water during and after the construction of the tunnel is called as
ટનલના નિર્માણ દરમિયાન અને તેના પછી પાણીના નિયંત્રણને __________ તરીકે ઓળખવામાં આવે છે
(a) Tunnel lining
ટનલ લાઈનીંગ
(b) Tunnel ventilation
ટનલ વેન્ટિલેશન
(c) Tunnel drainage
ટનલ ડ્રેનેજ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

16.
The method of draining in the tunnels, is generally known as
ટ્રેનેજ સિસ્ટમ ની મેથડ કઈ છે?
(a) Fore drainage
ફોરડ્રેનેજ
(b) Dewatering
ડિવોટરીંગ
(c) Permanent drainage
કાયમી ડ્રેનેજ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

17.
Which drainage system is employed during the construction of a tunnel?
ટનલના નિર્માણ દરમિયાન કઈ ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત છે?
(a) Permanent drainage system
કાયમી ડ્રેનેજ સિસ્ટમ
(b) Temporary drainage system
કામચલાઉ ડ્રેનેજ સિસ્ટમ
(c) Both A and B
A અને B બન્ને
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

18.
Which type of pumps used in tunnel drainage system?
ટનલ ડ્રેનેજ સિસ્ટમમાં કયા પ્રકારનાં પમ્પનો ઉપયોગ થાય છે?
(a) Piston pump
પિસ્ટન પંપ
(b) Centrifugal pump
સેન્ટ્રીફ્યુગલ પંપ
(c) Both A and B
A અને B બન્ને
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

19.
Which drainage system is provided in the completed tunnel section, to save the pavements and railway track?
પેવમેન્ટ્સ અને રેલ્વે ટ્રેકને બચાવવા, પૂર્ણ થયેલ ટનલ વિભાગમાં કઈ ડ્રેનેજ સિસ્ટમ આપવામાં આવે છે?
(a) Permanent drainage system
કાયમી ડ્રેનેજ સિસ્ટમ
(b) Temporary drainage system
કામચલાઉ ડ્રેનેજ સિસ્ટમ
(c) Both A and B
A અને B બન્ને
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

20.
Which drainage system is suitable when the water coming through the roofs and the side walls of the tunnel is sufficiently low?
જ્યારે ટનલની છત અને બાજુની દિવાલોમાંથી આવતા પાણીનો જથ્થો ઓછો હોય ત્યારે કઈ ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય છે?
(a) Corrugated sheet roof with side drains
સાઈડ ડ્રેઈન સાથે કોરુગેટેડ શીટ રૂફ
(b) Central drain system
સેન્ટ્રલ ડ્રેઇન સિસ્ટમ
(c) Single side drain system
સિંગલ સાઇડ ડ્રેઇન સિસ્ટમ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

Showing 11 to 20 out of 22 Questions