RAILWAY , HARBOUR & TUNNEL ENGINEERING (3360606) MCQs

MCQs of Tunnel Lining, Ventilation and Drainage System

Showing 1 to 10 out of 22 Questions
1.
The finishing touch given to the cross section of tunnel is termed as
ટનલના ક્રોસ સેક્શનને આપવામાં આવતા ફીનીશીંગ ટચને _____________ તરીકે ઓળખવામાં આવે છે.
(a) Tunnel ventilation
ટનલ વેન્ટિલેશન
(b) Tunnel lining
ટનલ લાઈનીંગ
(c) Tunnel drainage
ટનલ ડ્રેનેજ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

2.
Requirements of an ideal lining is
આદર્શ લાઈનીંગની આવશ્યકતાઓ કઈ છે?
(a) Economical
આર્થિક
(b) Stable
સ્થિર
(c) Durable
ટકાઉ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

3.
Which one of the following linings is suitable for shield driven tunnels particularly in the subaqueous regions
નીચેનામાંથી કયું લાઈનીંગ ખાસ કરીને સબકેક્યુસ પ્રદેશોમાં shield સંચાલિત ટનલ માટે યોગ્ય છે?
(a) Brick lining
ઈંટનું લાઈનીંગ
(b) Stone lining
પથ્થરનું લાઈનીંગ
(c) Timber lining
લાકડાનું લાઈનીંગ
(d) Cast iron lining
કાસ્ટ આયર્ન લાઈનીંગ
Answer:

Option (d)

4.
Temporary lining is
કામચલાઉ લાઈનીંગ કઈ છે?
(a) Timber lining
લાકડાનું લાઈનીંગ
(b) Iron lining
આયર્ન લાઈનીંગ
(c) Brick lining
ઈંટનું લાઈનીંગ
(d) Stone masonry lining
પથ્થરનું લાઈનીંગ
Answer:

Option (a)

5.
Concrete lining is provided concurrently with the driving operaion in case of
કયા કિસ્સામાં કોંક્રિટ નું લાઈનીંગ કરવામાં આવે છે?
(a) soft rock
સોફ્ટ રોક
(b) running soil
રનીંગ સોઈલ
(c) rock terrain
રોક ટેરેન
(d) none of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

6.
Which is the standard material of tunnel lining in both rock and soft soils?
બંને ખડક અને નરમ જમીનમાં ટનલ લાઈનીંગનું પ્રમાણભૂત મટીરીયલ કયુ છે?
(a) Stone masonry lining
પથ્થરના ચણતરનું લાઈનીંગ
(b) Cast steel lining
કાસ્ટ સ્ટીલ લાઈનીંગ
(c) Iron lining
આયર્ન લાઈનીંગ
(d) Cement concrete lining
સિમેન્ટ કોંક્રિટ લાઈનીંગ
Answer:

Option (d)

7.
In pressed steel linear plate lining, the size of plate is approximately
પ્રેસ્ડ સ્ટીલ લાઈનર પ્લેટ લાઈનીંગ માં પ્લેટની સાઈઝ કેટલી હોય છે?
(a) 40 cm X 90 cm with 5 cm wide flange
(b) 50 cm X 80 cm with 7 cm wide flange
(c) 45 cm X 100 cm with 5 cm wide flange
(d) 60 cm X 90 cm with 8 cm wide flange
Answer:

Option (a)

8.
The technique of providing fresh air inside the tunnel during and after construction is called
બાંધકામ દરમિયાન અને પછી ટનલની અંદર તાજી હવા પ્રદાન કરવાની ટેકનીકને ___________ કહેવામાં આવે છે
(a) Lining
લાઈનીંગ
(b) Ventilation
વેન્ટિલેશન
(c) Drainage
ડ્રેનેજ
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

9.
Tunnel ventilation can be carried out by
ટનલ વેન્ટિલેશન શેના દ્વારા કરી શકાય?
(a) General ventilation
જનરલ વેન્ટિલેશન
(b) Natural ventilation
કુદરતી વેન્ટિલેશન
(c) Mechanical ventilation
મિકેનીકલ વેન્ટિલેશન
(d) Both B and C
B અને C બંને
Answer:

Option (d)

10.
Which tunnel ventilation is provided when diameter of tunnel is large but length is small?
જ્યારે ટનલનો વ્યાસ મોટો હોય પરંતુ લંબાઈ ઓછી હોય ત્યારે કઈ ટનલ વેન્ટિલેશન પ્રદાન કરવામાં આવે છે?
(a) Natural ventilation
કુદરતી વેન્ટિલેશન
(b) Mechanical ventilation
મિકેનીકલ વેન્ટિલેશન
(c) Both A and B
A અને B બન્ને
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 22 Questions