Operating Systems (3330701) MCQs

MCQs of File Management

Showing 1 to 10 out of 33 Questions
1.

True or False: A hard disk is a sealed unit. It contains one or more circular platters those arranged like stack.

(સાચું કે ખોટું: હાર્ડ ડિસ્ક એ સીલ યુનિટ છે. તેમાં સ્ટેકની જેમ એક અથવા વધુ સર્ક્યુલર પ્લેટર્સ ગોઠવાયેલી હોય છે.)

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

2.

What is the fullform of RPM?

(RPMનું ફુલફોર્મ શું છે?)

(a)

Rupee per Minute

(રુપી પર મિનિટ)

(b)

Rotation per Minute

(રોટેશન પર મિનિટ)

(c)

Rotation per Mile 

(રોટેશન પર માઇલ)

(d)

Rotation per million 

(રોટેશન પર મિલિયન)

Answer:

Option (b)

3.

What is the fullform of CHS?

(CHSનું ફુલફોર્મ શું છે?)

(a)

Cylinder-Hand-Section 

(સિલિન્ડર-હેન્ડ-સેક્શન)

(b)

Cylinder-Hand-Sector

(સિલિન્ડર-હેન્ડ-સેક્ટર)

(c)

Cylinder-Head-Sector

(સિલિન્ડર-હેડ-સેક્ટર)

(d)

Cyclic -Head-Sector

(સાઈક્લિક-હેડ-સેક્ટર)

Answer:

Option (c)

4.

What is the fullform of LBA?

(LBAનું ફુલફોર્મ શું છે?)

(a)

legal Block Approval 

( લીગલ બ્લોક એપ્રુવલ)

(b)

Logical Block Approval 

(લોજિકલ બ્લોક એપ્રુવલ)

(c)

Logical Blink Addressing

(લોજિકલ બ્લિન્ક એડ્રેસિંગ)

(d)

Logical Block Addressing

(લોજિકલ બ્લોક એડ્રેસિંગ)

Answer:

Option (d)

5.

Generally how many surfaces are available in platter for read and write operation?

(સામાન્ય રીતે પ્લેટરમાં રીડ અને રાઈટ ઓપરેશન માટે  કેટલી સરફેસ અવેલેબલ હોય છે?)

(a)

2

(b)

4

(c)

6

(d)

8

Answer:

Option (a)

6.

True or False: A file is used to store information permanently.

(સાચું કે ખોટું: ફાઇલનો ઉપયોગ ઇન્ફોર્મેશનને પરમન્ટલી સ્ટોર કરવા માટે થાય છે.)

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

7.

What is the fullform of GIF?

(GIFનું ફુલફોર્મ શું છે?)

(a)

Graphical Internal File Folder

(ગ્રાફિકલ ઇન્ટરનલ  ફાઇલ ફોલ્ડર)

(b)

Graphical Interchange Format 

(ગ્રાફિકલ ઇન્ટરચેંજ ફોર્મેટ)

(c)

Graphical Intext  Format file

(ગ્રાફિકલ ઇન્ટેક્સ્ટ ફોર્મેટ ફાઇલ)

(d)

Graphical Interchange File 

(ગ્રાફિકલ ઇન્ટરચેંજ ફાઇલ)

Answer:

Option (b)

8.

Which of the following specifies information regarding file creation, update and last access?

(નીચેનામાંથી કયું  ફાઇલ ક્રિએશન, અપડેટ અને લાસ્ટ એક્સેસને લગતી ઇન્ફોર્મેશનને સ્પેસિફાય કરે છે?)

(a)

Type

(ટાઈપ)

(b)

Protection

(પ્રોટેક્શન)

(c)

Time, Date, and User identification

(ટાઈમ, ડેટ અને યુઝર આઈડેન્ટીફિકેશન)

(d)

Size

(સાઈઝ) 

Answer:

Option (c)

9.

Which of the following is not file operation?

(નીચેનામાંથી કયું  ફાઇલ ઓપરેશન નથી?)

(a)

Create

(ક્રિએટ)

(b)

Delete

(ડીલીટ)

(c)

Append

(અપેન્ડ)

(d)

Location

(લોકેશન)

Answer:

Option (d)

10.

Which of the following operation is used to retrieve file attributes?

(નીચેનામાંથી કયા ઓપરેશનનો ઉપયોગ ફાઇલ એટ્રિબ્યુટસને રીટ્રાઈવ કરવા માટે થાય છે?)

(a)

Get Attributes

(ગેટ એટ્રિબ્યુટસ)

(b)

Set Attributes

(સેટ એટ્રિબ્યુટસ)

(c)

Met Attributes

(મેટ એટ્રિબ્યુટસ)

(d)

Wet Attributes

(વેટ એટ્રિબ્યુટસ)

Answer:

Option (a)

Showing 1 to 10 out of 33 Questions