Operating Systems (3330701) MCQs

MCQs of File Management

Showing 11 to 20 out of 33 Questions
11.

Which of the following operation is used to write file attributes?

(નીચેનામાંથી કયા ઓપરેશનનો ઉપયોગ ફાઇલ એટ્રીબ્યુટ લખવા માટે થાય છે?)

(a)

Get Attributes

(ગેટ એટ્રિબ્યુટસ)

(b)

Set Attributes

(સેટ એટ્રિબ્યુટસ)

(c)

Met Attributes

(મેટ એટ્રિબ્યુટસ)

(d)

Wet Attributes

(વેટ એટ્રિબ્યુટસ)

Answer:

Option (b)

12.

Which of the following operation is used to change the name of an existing file?

( નીચેનામાંથી કયા ઓપરેશનનો  ઉપયોગ એકઝીસ્ટીંગ ફાઈલનું નામ ચેન્જ કરવા માટે થાય છે?)

(a)

Create

(ક્રિએટ)

(b)

Delete

(ડીલીટ)

(c)

Append

(અપેન્ડ)

(d)

Rename

(રિનેમ)

Answer:

Option (d)

13.

Which of the following file structure is suitable for database related application?

(નીચેનામાંથી કયા ફાઇલ સ્ટ્રક્ચરમાં ડેટાબેઝ રિલેટેડ એપ્લિકેશન યોગ્ય છે? )

(a)

Byte Sequence

(બાઈટ સિક્વન્સ)

(b)

Record Sequence

(રેકોર્ડ સિક્વન્સ)

(c)

Tree

(ટ્રી)

(d)

Structured Sequence

(સ્ટ્રક્ચર સિક્વન્સ) 

Answer:

Option (b)

14.

Which of the following File Structures used in  mainframe systems?

(નીચેનામાંથી કયા ફાઇલ સ્ટ્રક્ચર નો ઉપયોગ મેઇનફ્રેમ સિસ્ટમમાં થાય છે?)

(a)

Byte Sequence

(બાઇટ સિક્વન્સ)

(b)

Record sequence

(રેકોર્ડ સિક્વન્સ)

(c)

Tree

(ટ્રી)

(d)

Structured Sequence

(સ્ટ્રક્ચર સિક્વન્સ) 

Answer:

Option (c)

15.

which of the following is the simplest directory structure?

(નીચેનામાંથી કયું  સૌથી સિમ્પલ ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે?)

(a)

General Graph Directory

(જનરલ ગ્રાફ ડિરેક્ટરી)

(b)

Tree structured Directories

(ટ્રી  સ્ટ્રક્ચર્ડ ડિરેક્ટરી)

(c)

Two Level Directory

(ટૂ લેવલ ડિરેક્ટરી)

(d)

Single Level Directory

(સિંગલ લેવલ ડિરેક્ટરી)

Answer:

Option (d)

16.

Which of the following directory is also called root directory?

(નીચેનામાંથી કઈ ડિરેક્ટરીને રુટ ડિરેક્ટરી પણ કહેવાય છે?)

(a)

General Graph Directory

(જનરલ ગ્રાફ ડિરેક્ટરી)

(b)

Tree structured Directories

(ટ્રી સ્ટ્રક્ચર ડિરેક્ટરી)

(c)

Two-Level Directory

(ટૂ લેવલ ડિરેક્ટરી)

(d)

Single-Level Directory

(સિંગલ લેવલ ડિરેક્ટરી)

Answer:

Option (d)

17.

which of the following is not suitable for multi-user systems?

( નીચેનામાંથી કયું  મલ્ટી-યુઝર સિસ્ટમ માટે યોગ્ય નથી?)

(a)

Two Level Directory

(ટૂ લેવલ ડિરેક્ટરી)

(b)

Single Level Directory

(સિંગલ લેવલ ડિરેક્ટરી)

(c)

General Graph Directory

(જનરલ ગ્રાફ ડિરેક્ટરી)

(d)

Tree structured Directories

(ટ્રી સ્ટ્રક્ચર ડિરેક્ટરી)

Answer:

Option (b)

18.

Which of the following directory structures cannot group different files?

(નીચે આપેલા કયું  ડિરેક્ટરી સ્ટ્રક્ચર અલગ અલગ ફાઇલને ગ્રુપ કરી શકતું નથી?)

(a)

Simple Level Directory

(સિમ્પલ લેવલ ડિરેક્ટરી)

(b)

Single Level Directory

(સિંગલ લેવલ ડિરેક્ટરી)

(c)

General Graph Directory

(જનરલ ગ્રાફ ડિરેક્ટરી)

(d)

Tree structured Directories

(ટ્રી સ્ટ્રક્ચર ડિરેક્ટરી)

Answer:

Option (b)

19.

What is the fullform of MFD ?

(MFDનું ફુલફોર્મ શું છે?)

(a)

Memory  File Directory 

(મેમરી ફાઈલ ડિરેક્ટરી)

(b)

Memory  File Division 

(મેમરી ફાઈલ ડિવિઝન)

(c)

Master File Directory 

(માસ્ટર ફાઈલ ડિરેક્ટરી)

(d)

Master File Division 

(માસ્ટર ફાઈલ ડિવિઝન)

Answer:

Option (c)

20.

What is the fullform of UFD ?

(UFDનું ફુલફોર્મ શું છે?)

(a)

User  Folder  Directory 

(યુઝર ફોલ્ડર ડિરેક્ટરી)

(b)

User  File Directory 

(યુઝર ફાઈલ ડિરેક્ટરી)

(c)

 User File Division 

(યુઝર ફાઈલ ડિવિઝન)

(d)

User Folder  Division 

(યુઝર ફોલ્ડર ડિવિઝન)

Answer:

Option (b)

Showing 11 to 20 out of 33 Questions