Database Management System (3330703) MCQs

MCQs of Introduction to Structured Query Language

Showing 31 to 40 out of 60 Questions
31.

In which of the following datatype we can not apply ORDER BY clause ?

(નીચે ના માંથી કઈ ડેટા ટાઈપ માં ORDER BY ક્લોઝ નો ઉપયોગ ના કરી શકાય ?)

(a)

byte

(b)

nvarchar

(c)

date

(d)

image

Answer:

Option (d)

32.

Which of the following keyword we can use to sort data in ascending order ?

(નીચે ના માંથી ક્યાં કીવર્ડ ની મદદ થી ડેટા ને ascending ઓર્ડર માં સોર્ટ કરી શકાય છે ?)

(a)

ACS

(b)

ASC

(c)

DESC

(d)

DECS

Answer:

Option (b)

33.

Which of the following keyword we can use to sort data in descending order ?

(નીચે ના માંથી ક્યાં કીવર્ડ ની મદદ થી ડેટા ને descending ઓર્ડર માં સોર્ટ કરી શકાય છે ?)

(a)

ACS

(b)

ASC

(c)

DESC

(d)

DECS

Answer:

Option (c)

34.

We can use only one column with ORDER BY clause

(ORDER BY ક્લોઝ ની સાથે એક જ કોલમ નો ઉપયોગ કરી શકાય છે)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

35.

Guess the output of following query ; select c_id,amount from demo_orders order by amount

(નીચેની ક્વેરીનું આઉટપુટ guess કરો ; select c_id,amount from demo_orders order by amount)

(a)

Data of amount will be sorted in ascending order 

(amount માં આવેલા ડેટા ના આધારે તેને ascending ઓર્ડરમાં સોર્ટ કરી આપશે)

(b)

Data of amount will be sorted in descending order

(amount માં આવેલા ડેટા ના આધારે તેને descending ઓર્ડરમાં સોર્ટ કરી આપશે)

(c)

Data of amount will be sorted either in asceding or descending order

(amount માં આવેલા ડેટા ના આધારે તેને ascending અથવા descending ઓર્ડરમાં સોર્ટ કરી આપશે)

(d)

Data of amount will be sorted

(amount માં આવેલા ડેટા ના આધારે તેને સોર્ટ કરી આપશે)

Answer:

Option (d)

36.

Can we  use aggregate function with ORDER BY clause ?

(ORDER BY ક્લોઝ ની સાથે આપણે એગ્રીગેટ ફંક્શન નો ઉપયોગ કરી શકી ?)

(a)

YES 

(b)

NO

Answer:

Option (a)

37.

Can we use ASC and DESC both in single query ?

(એક જ ક્વેરી માં ASC અને DESC બંને યુઝ કરી શકાય કે નહિ ?)

(a)

YES 

(b)

NO

Answer:

Option (a)

38.

In SQL, which of the following symbol indicates not equal to ?

(SQL માં નીચે ના માંથી કયો સિમ્બોલ not equal to  દર્શાવે છે ?)

(a)

<>

(b)

!=

(c)

<> and !=

(d)

Answer:

Option (c)

39.

BETWEEN and IN are ________ operators

(BETWEEN અને IN ________ ઓપરેટર્સ છે)

(a)

Logical

(લોજીકલ)

(b)

Bitwise

(બીટવાઈઝ)

(c)

Character

(કેરેકટર્સ)

(d)

Relational 

(રીલેશનલ)

Answer:

Option (a)

40.

AND operatos can can be used with WHERE and HAVING clause ?

(AND ઓપરેટર ને WHERE અને HAVING બંને ક્લોઝ સાથે ઉપયોગ કરી શકાય છે ?)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

Showing 31 to 40 out of 60 Questions