Database Management System (3330703) MCQs

MCQs of Introduction to Structured Query Language

Showing 21 to 30 out of 60 Questions
21.

After deleting all records if we want to rollback those records again then which query we should use for deleting records ?

(બધા રેકોર્ડ્સ ને ડીલીટ કર્યા બાદ તેમને રોલબેક કરવા હોય તો તે બધા રેકોર્ડ્સ ને ડીલીટ કરવા માટે નીચે ના માંથી કઈ ક્વેરી નો ઉપયોગ કરવો જોઈએ?)

(a)

TRUNCATE

(b)

DELETE

(c)

DROP

(d)

TRUNCATE and DELETE both 

(TRUNCATE અને DELETE બંને)

Answer:

Option (d)

22.

To find out the sum of all values for any specific one column then which aggregate function we can use ?

(કોઈ એક સ્પેસીફિક કોલમ ની વેલ્યુ નો સરવાળો શોધવા માટે નીચે ના માંથી ક્યાં એગ્રીગેટ ફંક્શન નો ઉપયોગ કરવામાં આવે છે ?)

(a)

sum

(b)

total

(c)

add

(d)

addition

Answer:

Option (a)

23.

Purpose of the GROUP BY is ______

(GROUP BY નો હેતુ _______ છે)

(a)

Group data by column values

(કોલમ માં આવેલા ડેટા ના આધારે ગ્રુપ ક્રિએટ કરવા)

(b)

Group data by row values

(રો માં આવેલી વેલ્યુ ના આધારે ગ્રુપ ક્રિએટ કરવા)

(c)

Group data by column and row values

(કોલમ અને રો ની વેલ્યુ ના આધારે ગ્રુપ ક્રિએટ કરવા)

(d)

To filter out the row values

(રો ની વેલ્યુ માં ફિલ્ટર અપ્લાય કરવા માટે)

Answer:

Option (a)

24.

We can use group by statenent with only one column ?

(ગ્રુપ બાય સ્ટેટમેન્ટ નો ઉપયોગ ફક્ત એક જ કોલમ ની સાથે કરી શકાય છે ?)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

25.

Guess the output of following query; select c_id,sum(amount) from demo_orders group by c_id;

(નીચેની ક્વેરીનું આઉટપુટ guess કરો ; select c_id,sum(amount) from demo_orders group by c_id;)

(a)

It will display customer wise list 

(તે કસ્ટમર પ્રમાણે લીસ્ટ ડિસ્પ્લે કરશે)

(b)

It will display order wise list

(તે ઓર્ડર પ્રમાણે લીસ્ટ ડિસ્પ્લે કરશે)

(c)

It will display customer wise detail and total amount 

(તે કસ્ટમર પ્રમાણે નું  લીસ્ટ અને ટોટલ અમાઉન્ટ  ડિસ્પ્લે કરશે)

(d)

It will display order wise detail and total amount 

(તે ઓર્ડર પ્રમાણે નું લીસ્ટ અને ટોટલ અમાઉન્ટ ડિસ્પ્લે કરશે)

Answer:

Option (c)

26.

Which clause is similar to HAVING clause ?

(નીચે ના માંથી કયું HAVING ક્લોઝ જેવું કામ કરે છે ?)

(a)

WHERE

(b)

SELECT

(c)

FROM

(d)

CONTAIN

Answer:

Option (a)

27.

Purpose of the HAVING is ______

(HAVING નો હેતુ _______ છે)

(a)

Group data by column values

(કોલમ માં આવેલા ડેટા ના આધારે ગ્રુપ ક્રિએટ કરવા)

(b)

Group data by row values

(રો માં આવેલી વેલ્યુ ના આધારે ગ્રુપ ક્રિએટ કરવા)

(c)

Group data by column and row values

(કોલમ અને રો ની વેલ્યુ ના આધારે ગ્રુપ ક્રિએટ કરવા)

(d)

To filter out the row values

(રો ની વેલ્યુ માં ફિલ્ટર અપ્લાય કરવા માટે)

Answer:

Option (d)

28.

With the help of GROUP BY and HAVING, both clause you can working with  _______

(GROUP By અને HAVING બંને ની મદદ થી તમે ______ સાથે કામ કરી શકો છો)

(a)

row

(રો)

(b)

column 

(કોલમ)

(c)

row and column

(રો અને કોલમ)

Answer:

Option (c)

29.

ASC and DESC can be used with which of the following clause ?

(ASC અને DESC બંને નીચે ના માંથી ક્યાં કલોઝ સાથે ઉપયોગ કરી શકાય છે ?)

(a)

HAVING

(b)

GROUP BY

(c)

WHERE

(d)

ORDER BY

Answer:

Option (d)

30.

ORDER BY clause will perform ________ sort order by default

(ORDER BY ક્લોઝ ડીફોલ્ટ માં ____ ઓર્ડર માં ડેટા ને સોર્ટ કરે છે)

(a)

ascending

(b)

descending

Answer:

Option (a)

Showing 21 to 30 out of 60 Questions