Database Management System (3330703) MCQs

MCQs of Introduction to Structured Query Language

Showing 11 to 20 out of 60 Questions
11.

Data and Database can be controled with the help of _____ sql command

(ડેટા અને ડેટાબેઝ ને ______ sql કમાંડ ની મદદ થી કંટ્રોલ કરી શકાય છે)

(a)

DDL

(b)

DML

(c)

DCL

(d)

DQL

Answer:

Option (c)

12.

Grant and Revoke are the examples of _____ sql component

(Grant અને Revoke એ  _______ sql કમ્પોનેન્ટ ના ઉદાહરણ છે)

(a)

DDL

(b)

DML

(c)

DCL

(d)

DQL

Answer:

Option (c)

13.

_____ commands are automatically executed after the execution of _____ command

(______ કમાન્ડ ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થાય છે જયારે _____ કમાન્ડ એક્ઝિક્યુટ થાય છે)

(a)

DML, DDL

(b)

DDL, TCL

(c)

TCL, DML

(d)

DDL, DQL

Answer:

Option (c)

14.

To save all transaction which command we can use ?

(બધા ટ્રાન્જેક્શન ને સેવ કરવા માટે નીચે ના માંથી કયો કમાંડ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ?)

(a)

SAVEPOINT 

(b)

COMMIT

(c)

SAVE

(d)

ROLLBACK

Answer:

Option (b)

15.

To rollback at a particular point which command we can use ?

(કોઈ પર્ટીક્યુલર પોઈન્ટ પર રોલબેક થવા માટે નીચે ના માંથી ક્યાં કમાન્ડ નો આપણે ઉપયોગ કરી શકીએ ?)

(a)

ROLLBACK

(b)

GOTO

(c)

GO

(d)

TRANSFER

Answer:

Option (a)

16.

Which of the following query is true for add a new column in existing table ?

(Existing ટેબલ માં નવી કોલમ એડ કરવા માટે નીચે ના માંથી કઈ ક્વેરી સાચી છે ?)

(a)

alter table employee add (email id varchar(50));

(b)

alter table employee add (email_id varchar(50);

(c)

alter table employee add (email_id varchar(50));

(d)

alter table employee add (email_id varchr(50));

Answer:

Option (c)

17.

DELETE query can delete all records as well as structure also ?

(DELETE ક્વેરી ની મદદ થી ડેટા ની સાથે સ્ટ્રક્ચર પણ ડીલીટ થઈ જાય છે ?)

(a)

YES 

(b)

NO

Answer:

Option (b)

18.

Using TRUNCATE query you can delete a specific one record ?

(TRUNCATE ક્વેરી મદદ થી કોઈ એક સ્પેસીફિક રેકોર્ડ પણ ડીલીટ કરી શકાય છે ?)

(a)

YES

(b)

NO

Answer:

Option (b)

19.

Which of the following command will delete all records from the table with structure ?

(નીચેના માંથી ક્યાં કમાન્ડ ની મદદ થી ટેબલ ની સાથે સાથે ટેબલ નું સ્ટ્રક્ચર પણ ડીલીટ કરી શકાય છે ?)

(a)

ALTER 

(b)

DELETE

(c)

DROP

(d)

TRUNCATE

Answer:

Option (c)

20.

SUM(), COUNT() and MAX() these all are belongs ______

(SUM(), COUNT() અને MAX() એ ______   કેટેગરી માં આવે છે)

(a)

Aggregate Function

(એગ્રીગેટ ફંક્શન)

(b)

Operators 

(ઓપરેટર્સ)

(c)

Clauses 

(ક્લોઝ)

(d)

Numeric Functions

(ન્યુમેરિક ફંક્શન)

Answer:

Option (a)

Showing 11 to 20 out of 60 Questions